×

અને અલ્લાહ એવું નથી કરતો કે કોઈ કોમને સત્ય માર્ગદર્શન આપી ફરીથી 9:115 Gujarati translation

Quran infoGujaratiSurah At-Taubah ⮕ (9:115) ayat 115 in Gujarati

9:115 Surah At-Taubah ayat 115 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah At-Taubah ayat 115 - التوبَة - Page - Juz 11

﴿وَمَا كَانَ ٱللَّهُ لِيُضِلَّ قَوۡمَۢا بَعۡدَ إِذۡ هَدَىٰهُمۡ حَتَّىٰ يُبَيِّنَ لَهُم مَّا يَتَّقُونَۚ إِنَّ ٱللَّهَ بِكُلِّ شَيۡءٍ عَلِيمٌ ﴾
[التوبَة: 115]

અને અલ્લાહ એવું નથી કરતો કે કોઈ કોમને સત્ય માર્ગદર્શન આપી ફરીથી તેમને પથભ્રષ્ટ કરી દે, જ્યાં સુધી કે તે બાબતોને સ્પષ્ટ ન કરી દે, જેનાથી તેઓ બચીને રહે, નિ:શંક અલ્લાહ તઆલા દરેક વસ્તુને ખૂબ સારી રીતે જાણે છે

❮ Previous Next ❯

ترجمة: وما كان الله ليضل قوما بعد إذ هداهم حتى يبين لهم ما, باللغة الغوجاراتية

﴿وما كان الله ليضل قوما بعد إذ هداهم حتى يبين لهم ما﴾ [التوبَة: 115]

Rabila Al Omari
ane allaha evum nathi karato ke ko'i komane satya margadarsana api pharithi temane pathabhrasta kari de, jyam sudhi ke te babatone spasta na kari de, jenathi te'o bacine rahe, ni:Sanka allaha ta'ala dareka vastune khuba sari rite jane che
Rabila Al Omari
anē allāha ēvuṁ nathī karatō kē kō'ī kōmanē satya mārgadarśana āpī pharīthī tēmanē pathabhraṣṭa karī dē, jyāṁ sudhī kē tē bābatōnē spaṣṭa na karī dē, jēnāthī tē'ō bacīnē rahē, ni:Śaṅka allāha ta'ālā darēka vastunē khūba sārī rītē jāṇē chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek