×

શું તમે એવું સમજી લીધું છે કે તમે છોડી દેવામાં આવશો, જો 9:16 Gujarati translation

Quran infoGujaratiSurah At-Taubah ⮕ (9:16) ayat 16 in Gujarati

9:16 Surah At-Taubah ayat 16 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah At-Taubah ayat 16 - التوبَة - Page - Juz 10

﴿أَمۡ حَسِبۡتُمۡ أَن تُتۡرَكُواْ وَلَمَّا يَعۡلَمِ ٱللَّهُ ٱلَّذِينَ جَٰهَدُواْ مِنكُمۡ وَلَمۡ يَتَّخِذُواْ مِن دُونِ ٱللَّهِ وَلَا رَسُولِهِۦ وَلَا ٱلۡمُؤۡمِنِينَ وَلِيجَةٗۚ وَٱللَّهُ خَبِيرُۢ بِمَا تَعۡمَلُونَ ﴾
[التوبَة: 16]

શું તમે એવું સમજી લીધું છે કે તમે છોડી દેવામાં આવશો, જો કે અત્યાર સુધી અલ્લાહએ તમારા માંથી તેઓને પ્રાથમિકતા નથી આપી, જેઓ અલ્લાહના માર્ગમાં જેહાદ કરનારા છે, અને જેમણે અલ્લાહ અને તેના પયગંબરને અને ઈમાનવાળાઓ સિવાય કોઇને પણ સાચા મિત્રો નથી બનાવ્યા, અલ્લાહ ખૂબ સારી રીતે જાણે છે જે કંઈ પણ તમે કરી રહ્યા છો

❮ Previous Next ❯

ترجمة: أم حسبتم أن تتركوا ولما يعلم الله الذين جاهدوا منكم ولم يتخذوا, باللغة الغوجاراتية

﴿أم حسبتم أن تتركوا ولما يعلم الله الذين جاهدوا منكم ولم يتخذوا﴾ [التوبَة: 16]

Rabila Al Omari
Sum tame evum samaji lidhum che ke tame chodi devamam avaso, jo ke atyara sudhi allaha'e tamara manthi te'one prathamikata nathi api, je'o allahana margamam jehada karanara che, ane jemane allaha ane tena payagambarane ane imanavala'o sivaya ko'ine pana saca mitro nathi banavya, allaha khuba sari rite jane che je kami pana tame kari rahya cho
Rabila Al Omari
Śuṁ tamē ēvuṁ samajī līdhuṁ chē kē tamē chōḍī dēvāmāṁ āvaśō, jō kē atyāra sudhī allāha'ē tamārā mānthī tē'ōnē prāthamikatā nathī āpī, jē'ō allāhanā mārgamāṁ jēhāda karanārā chē, anē jēmaṇē allāha anē tēnā payagambaranē anē īmānavāḷā'ō sivāya kō'inē paṇa sācā mitrō nathī banāvyā, allāha khūba sārī rītē jāṇē chē jē kaṁī paṇa tamē karī rahyā chō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek