×

યહૂદી લોકો કહે છે કે ઉઝૈર અલ્લાહનો દીકરો છે, અને ઈસાઈ લોકો 9:30 Gujarati translation

Quran infoGujaratiSurah At-Taubah ⮕ (9:30) ayat 30 in Gujarati

9:30 Surah At-Taubah ayat 30 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah At-Taubah ayat 30 - التوبَة - Page - Juz 10

﴿وَقَالَتِ ٱلۡيَهُودُ عُزَيۡرٌ ٱبۡنُ ٱللَّهِ وَقَالَتِ ٱلنَّصَٰرَى ٱلۡمَسِيحُ ٱبۡنُ ٱللَّهِۖ ذَٰلِكَ قَوۡلُهُم بِأَفۡوَٰهِهِمۡۖ يُضَٰهِـُٔونَ قَوۡلَ ٱلَّذِينَ كَفَرُواْ مِن قَبۡلُۚ قَٰتَلَهُمُ ٱللَّهُۖ أَنَّىٰ يُؤۡفَكُونَ ﴾
[التوبَة: 30]

યહૂદી લોકો કહે છે કે ઉઝૈર અલ્લાહનો દીકરો છે, અને ઈસાઈ લોકો કહે છે કે મસીહ અલ્લાહનો દીકરો છે, આ વાતો ફકત તેઓના મોઢાઓની છે, પૂર્વજોની વાતોને આ લોકો પણ નકલ કરવા લાગ્યા, અલ્લાહ તેઓને નષ્ટ કરે, તે કેવા ઉથલ પાથલ કરવામાં આવે છે

❮ Previous Next ❯

ترجمة: وقالت اليهود عزير ابن الله وقالت النصارى المسيح ابن الله ذلك قولهم, باللغة الغوجاراتية

﴿وقالت اليهود عزير ابن الله وقالت النصارى المسيح ابن الله ذلك قولهم﴾ [التوبَة: 30]

Rabila Al Omari
Yahudi loko kahe che ke ujhaira allahano dikaro che, ane isa'i loko kahe che ke masiha allahano dikaro che, a vato phakata te'ona modha'oni che, purvajoni vatone a loko pana nakala karava lagya, allaha te'one nasta kare, te keva uthala pathala karavamam ave che
Rabila Al Omari
Yahūdī lōkō kahē chē kē ujhaira allāhanō dīkarō chē, anē īsā'ī lōkō kahē chē kē masīha allāhanō dīkarō chē, ā vātō phakata tē'ōnā mōḍhā'ōnī chē, pūrvajōnī vātōnē ā lōkō paṇa nakala karavā lāgyā, allāha tē'ōnē naṣṭa karē, tē kēvā uthala pāthala karavāmāṁ āvē chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek