×

જો તમે તે (મુહમ્મદ સ.અ.વ.)ની મદદ નહીં કરો તો, અલ્લાહએ જ તેમની 9:40 Gujarati translation

Quran infoGujaratiSurah At-Taubah ⮕ (9:40) ayat 40 in Gujarati

9:40 Surah At-Taubah ayat 40 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah At-Taubah ayat 40 - التوبَة - Page - Juz 10

﴿إِلَّا تَنصُرُوهُ فَقَدۡ نَصَرَهُ ٱللَّهُ إِذۡ أَخۡرَجَهُ ٱلَّذِينَ كَفَرُواْ ثَانِيَ ٱثۡنَيۡنِ إِذۡ هُمَا فِي ٱلۡغَارِ إِذۡ يَقُولُ لِصَٰحِبِهِۦ لَا تَحۡزَنۡ إِنَّ ٱللَّهَ مَعَنَاۖ فَأَنزَلَ ٱللَّهُ سَكِينَتَهُۥ عَلَيۡهِ وَأَيَّدَهُۥ بِجُنُودٖ لَّمۡ تَرَوۡهَا وَجَعَلَ كَلِمَةَ ٱلَّذِينَ كَفَرُواْ ٱلسُّفۡلَىٰۗ وَكَلِمَةُ ٱللَّهِ هِيَ ٱلۡعُلۡيَاۗ وَٱللَّهُ عَزِيزٌ حَكِيمٌ ﴾
[التوبَة: 40]

જો તમે તે (મુહમ્મદ સ.અ.વ.)ની મદદ નહીં કરો તો, અલ્લાહએ જ તેમની મદદ કરી, તે સમયે જ્યારે તેમને ઇન્કાર કરનારાઓએ કાઢી મૂક્યા હતા, બે માંથી બીજો, જ્યારે કે તે બન્ને ગુફામાં હતા, ત્યારે તે પોતાના મિત્રને કહી રહ્યા હતા કે નિરાશ ન થાઓ, અલ્લાહ આપણી સાથે છે, બસ ! અલ્લાહ તઆલાએ પોતાના તરફથી તે લોકોને શાંતિ આપી, તે લશ્કરો દ્વારા તેમની મદદ કરી જેને તમે જોયા જ નથી, તેણે ઇન્કાર કરનારાઓની વાત હલકી કરી દીધી અને ઊંચી અને મૂલ્યવાન તો અલ્લાહની વાત જ છે, અલ્લાહ વિજયી, હિકમતવાળો છે

❮ Previous Next ❯

ترجمة: إلا تنصروه فقد نصره الله إذ أخرجه الذين كفروا ثاني اثنين إذ, باللغة الغوجاراتية

﴿إلا تنصروه فقد نصره الله إذ أخرجه الذين كفروا ثاني اثنين إذ﴾ [التوبَة: 40]

Rabila Al Omari
Jo tame te (muham'mada sa.A.Va.)Ni madada nahim karo to, allaha'e ja temani madada kari, te samaye jyare temane inkara karanara'o'e kadhi mukya hata, be manthi bijo, jyare ke te banne guphamam hata, tyare te potana mitrane kahi rahya hata ke nirasa na tha'o, allaha apani sathe che, basa! Allaha ta'ala'e potana taraphathi te lokone santi api, te laskaro dvara temani madada kari jene tame joya ja nathi, tene inkara karanara'oni vata halaki kari didhi ane unci ane mulyavana to allahani vata ja che, allaha vijayi, hikamatavalo che
Rabila Al Omari
Jō tamē tē (muham'mada sa.A.Va.)Nī madada nahīṁ karō tō, allāha'ē ja tēmanī madada karī, tē samayē jyārē tēmanē inkāra karanārā'ō'ē kāḍhī mūkyā hatā, bē mānthī bījō, jyārē kē tē bannē guphāmāṁ hatā, tyārē tē pōtānā mitranē kahī rahyā hatā kē nirāśa na thā'ō, allāha āpaṇī sāthē chē, basa! Allāha ta'ālā'ē pōtānā taraphathī tē lōkōnē śānti āpī, tē laśkarō dvārā tēmanī madada karī jēnē tamē jōyā ja nathī, tēṇē inkāra karanārā'ōnī vāta halakī karī dīdhī anē ūn̄cī anē mūlyavāna tō allāhanī vāta ja chē, allāha vijayī, hikamatavāḷō chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek