×

જો ઝડપથી આવનારું ધન અને કારણ હોત અને સરળ મુસાફરી હોત તો, 9:42 Gujarati translation

Quran infoGujaratiSurah At-Taubah ⮕ (9:42) ayat 42 in Gujarati

9:42 Surah At-Taubah ayat 42 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah At-Taubah ayat 42 - التوبَة - Page - Juz 10

﴿لَوۡ كَانَ عَرَضٗا قَرِيبٗا وَسَفَرٗا قَاصِدٗا لَّٱتَّبَعُوكَ وَلَٰكِنۢ بَعُدَتۡ عَلَيۡهِمُ ٱلشُّقَّةُۚ وَسَيَحۡلِفُونَ بِٱللَّهِ لَوِ ٱسۡتَطَعۡنَا لَخَرَجۡنَا مَعَكُمۡ يُهۡلِكُونَ أَنفُسَهُمۡ وَٱللَّهُ يَعۡلَمُ إِنَّهُمۡ لَكَٰذِبُونَ ﴾
[التوبَة: 42]

જો ઝડપથી આવનારું ધન અને કારણ હોત અને સરળ મુસાફરી હોત તો, આ લોકો જરૂર તમારી પાછળ આવતા, પરંતુ તે લોકો પર દૂરની મુસાફરી મુશ્કેલ થઇ ગઇ, હવે તો આ લોકો અલ્લાહના નામની સોગંદો ખાશે કે જો અમારામાં શક્તિ અને હિંમત હોત તો, અમે ખરેખર તમારી સાથે આવતા, આ લોકો પોતે જ પોતાને નષ્ટ કરી રહ્યા છે, તેઓના જૂઠ્ઠાણાંનું સાચું જ્ઞાન અલ્લાહ પાસે જ છે

❮ Previous Next ❯

ترجمة: لو كان عرضا قريبا وسفرا قاصدا لاتبعوك ولكن بعدت عليهم الشقة وسيحلفون, باللغة الغوجاراتية

﴿لو كان عرضا قريبا وسفرا قاصدا لاتبعوك ولكن بعدت عليهم الشقة وسيحلفون﴾ [التوبَة: 42]

Rabila Al Omari
jo jhadapathi avanarum dhana ane karana hota ane sarala musaphari hota to, a loko jarura tamari pachala avata, parantu te loko para durani musaphari muskela tha'i ga'i, have to a loko allahana namani sogando khase ke jo amaramam sakti ane himmata hota to, ame kharekhara tamari sathe avata, a loko pote ja potane nasta kari rahya che, te'ona juththanannum sacum jnana allaha pase ja che
Rabila Al Omari
jō jhaḍapathī āvanāruṁ dhana anē kāraṇa hōta anē saraḷa musāpharī hōta tō, ā lōkō jarūra tamārī pāchaḷa āvatā, parantu tē lōkō para dūranī musāpharī muśkēla tha'i ga'i, havē tō ā lōkō allāhanā nāmanī sōgandō khāśē kē jō amārāmāṁ śakti anē himmata hōta tō, amē kharēkhara tamārī sāthē āvatā, ā lōkō pōtē ja pōtānē naṣṭa karī rahyā chē, tē'ōnā jūṭhṭhāṇānnuṁ sācuṁ jñāna allāha pāsē ja chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek