×

શું તેમની પાસે પોતાની પહેલાના લોકોની ખબર નથી પહોંચી ? નૂહની કોમ, 9:70 Gujarati translation

Quran infoGujaratiSurah At-Taubah ⮕ (9:70) ayat 70 in Gujarati

9:70 Surah At-Taubah ayat 70 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah At-Taubah ayat 70 - التوبَة - Page - Juz 10

﴿أَلَمۡ يَأۡتِهِمۡ نَبَأُ ٱلَّذِينَ مِن قَبۡلِهِمۡ قَوۡمِ نُوحٖ وَعَادٖ وَثَمُودَ وَقَوۡمِ إِبۡرَٰهِيمَ وَأَصۡحَٰبِ مَدۡيَنَ وَٱلۡمُؤۡتَفِكَٰتِۚ أَتَتۡهُمۡ رُسُلُهُم بِٱلۡبَيِّنَٰتِۖ فَمَا كَانَ ٱللَّهُ لِيَظۡلِمَهُمۡ وَلَٰكِن كَانُوٓاْ أَنفُسَهُمۡ يَظۡلِمُونَ ﴾
[التوبَة: 70]

શું તેમની પાસે પોતાની પહેલાના લોકોની ખબર નથી પહોંચી ? નૂહની કોમ, આદની કોમ, ષમૂદની કોમ, અને ઇબ્રાહીમની કોમ અને મદયનવાળાઓ, અને મુઅતફિકાત (તે કોમ જેમને યાતના રૂપે ઊંધા કરી દેવામાં આવ્યા) ની, તેમની પાસે તેમના પયગંબર પુરાવા લઇને પહોંચ્યા, અલ્લાહ એવો ન હતો કે તેમની પર અત્યાચાર કરે, પરંતુ તે લોકોએ પોતે જ પોતાના પર અત્યાચાર કર્યો

❮ Previous Next ❯

ترجمة: ألم يأتهم نبأ الذين من قبلهم قوم نوح وعاد وثمود وقوم إبراهيم, باللغة الغوجاراتية

﴿ألم يأتهم نبأ الذين من قبلهم قوم نوح وعاد وثمود وقوم إبراهيم﴾ [التوبَة: 70]

Rabila Al Omari
sum temani pase potani pahelana lokoni khabara nathi pahonci? Nuhani koma, adani koma, samudani koma, ane ibrahimani koma ane madayanavala'o, ane mu'ataphikata (te koma jemane yatana rupe undha kari devamam avya) ni, temani pase temana payagambara purava la'ine pahoncya, allaha evo na hato ke temani para atyacara kare, parantu te loko'e pote ja potana para atyacara karyo
Rabila Al Omari
śuṁ tēmanī pāsē pōtānī pahēlānā lōkōnī khabara nathī pahōn̄cī? Nūhanī kōma, ādanī kōma, ṣamūdanī kōma, anē ibrāhīmanī kōma anē madayanavāḷā'ō, anē mu'ataphikāta (tē kōma jēmanē yātanā rūpē ūndhā karī dēvāmāṁ āvyā) nī, tēmanī pāsē tēmanā payagambara purāvā la'inē pahōn̄cyā, allāha ēvō na hatō kē tēmanī para atyācāra karē, parantu tē lōkō'ē pōtē ja pōtānā para atyācāra karyō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek