×

તે લોકોની જેમ, જેઓ તમારાથી પહેલા હતા, તમારા કરતા તેઓ વધારે શક્તિમાન 9:69 Gujarati translation

Quran infoGujaratiSurah At-Taubah ⮕ (9:69) ayat 69 in Gujarati

9:69 Surah At-Taubah ayat 69 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah At-Taubah ayat 69 - التوبَة - Page - Juz 10

﴿كَٱلَّذِينَ مِن قَبۡلِكُمۡ كَانُوٓاْ أَشَدَّ مِنكُمۡ قُوَّةٗ وَأَكۡثَرَ أَمۡوَٰلٗا وَأَوۡلَٰدٗا فَٱسۡتَمۡتَعُواْ بِخَلَٰقِهِمۡ فَٱسۡتَمۡتَعۡتُم بِخَلَٰقِكُمۡ كَمَا ٱسۡتَمۡتَعَ ٱلَّذِينَ مِن قَبۡلِكُم بِخَلَٰقِهِمۡ وَخُضۡتُمۡ كَٱلَّذِي خَاضُوٓاْۚ أُوْلَٰٓئِكَ حَبِطَتۡ أَعۡمَٰلُهُمۡ فِي ٱلدُّنۡيَا وَٱلۡأٓخِرَةِۖ وَأُوْلَٰٓئِكَ هُمُ ٱلۡخَٰسِرُونَ ﴾
[التوبَة: 69]

તે લોકોની જેમ, જેઓ તમારાથી પહેલા હતા, તમારા કરતા તેઓ વધારે શક્તિમાન હતા અને વધુ સંતાનવાળા અને ધનવાન હતા, બસ ! તે લોકો દીનને ભૂલી ગયા, પછી તમે પણ ભૂલી ગયા, જેવી રીતે તમારા પહેલાના લોકોએ પોતાના ભાગ માંથી ફાયદો ઉઠાવ્યો અને તમે પણ એવી જ રીતે મજાકભર્યો વાર્તા લાપ કર્યો જેવો કે તેઓએ કર્યો હતો, તેમના કાર્યો દુનિયા અને આખેરતમાં વ્યર્થ થઇ ગયા, આ જ લોકો નુકસાન ઉઠાવનારા છે

❮ Previous Next ❯

ترجمة: كالذين من قبلكم كانوا أشد منكم قوة وأكثر أموالا وأولادا فاستمتعوا بخلاقهم, باللغة الغوجاراتية

﴿كالذين من قبلكم كانوا أشد منكم قوة وأكثر أموالا وأولادا فاستمتعوا بخلاقهم﴾ [التوبَة: 69]

Rabila Al Omari
te lokoni jema, je'o tamarathi pahela hata, tamara karata te'o vadhare saktimana hata ane vadhu santanavala ane dhanavana hata, basa! Te loko dinane bhuli gaya, pachi tame pana bhuli gaya, jevi rite tamara pahelana loko'e potana bhaga manthi phayado uthavyo ane tame pana evi ja rite majakabharyo varta lapa karyo jevo ke te'o'e karyo hato, temana karyo duniya ane akheratamam vyartha tha'i gaya, a ja loko nukasana uthavanara che
Rabila Al Omari
tē lōkōnī jēma, jē'ō tamārāthī pahēlā hatā, tamārā karatā tē'ō vadhārē śaktimāna hatā anē vadhu santānavāḷā anē dhanavāna hatā, basa! Tē lōkō dīnanē bhūlī gayā, pachī tamē paṇa bhūlī gayā, jēvī rītē tamārā pahēlānā lōkō'ē pōtānā bhāga mānthī phāyadō uṭhāvyō anē tamē paṇa ēvī ja rītē majākabharyō vārtā lāpa karyō jēvō kē tē'ō'ē karyō hatō, tēmanā kāryō duniyā anē ākhēratamāṁ vyartha tha'i gayā, ā ja lōkō nukasāna uṭhāvanārā chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek