×

બસ ! જો અલ્લાહ તઆલા તમને તેમના કોઇ જૂથ તરફ મોકલી પાછા 9:83 Gujarati translation

Quran infoGujaratiSurah At-Taubah ⮕ (9:83) ayat 83 in Gujarati

9:83 Surah At-Taubah ayat 83 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah At-Taubah ayat 83 - التوبَة - Page - Juz 10

﴿فَإِن رَّجَعَكَ ٱللَّهُ إِلَىٰ طَآئِفَةٖ مِّنۡهُمۡ فَٱسۡتَـٔۡذَنُوكَ لِلۡخُرُوجِ فَقُل لَّن تَخۡرُجُواْ مَعِيَ أَبَدٗا وَلَن تُقَٰتِلُواْ مَعِيَ عَدُوًّاۖ إِنَّكُمۡ رَضِيتُم بِٱلۡقُعُودِ أَوَّلَ مَرَّةٖ فَٱقۡعُدُواْ مَعَ ٱلۡخَٰلِفِينَ ﴾
[التوبَة: 83]

બસ ! જો અલ્લાહ તઆલા તમને તેમના કોઇ જૂથ તરફ મોકલી પાછા લઇ આવે, પછી આ લોકો તમારી સાથે યુદ્ધના મેદાનમાં આવવાની પરવાનગી માંગે, તો તમે કહી દો કે તમે લોકો મારી સાથે આવી નથી શકતા અને ન તો મારી સાથે તમે શત્રુઓ સામે યુદ્ધ કરી શકો છો, તમે પ્રથમ વખત બેસી રહેવાનું પસંદ કર્યું હતું, બસ ! તમે પાછળ રહી જનારા લોકો માંજ બેસી રહો

❮ Previous Next ❯

ترجمة: فإن رجعك الله إلى طائفة منهم فاستأذنوك للخروج فقل لن تخرجوا معي, باللغة الغوجاراتية

﴿فإن رجعك الله إلى طائفة منهم فاستأذنوك للخروج فقل لن تخرجوا معي﴾ [التوبَة: 83]

Rabila Al Omari
basa! Jo allaha ta'ala tamane temana ko'i jutha tarapha mokali pacha la'i ave, pachi a loko tamari sathe yud'dhana medanamam avavani paravanagi mange, to tame kahi do ke tame loko mari sathe avi nathi sakata ane na to mari sathe tame satru'o same yud'dha kari sako cho, tame prathama vakhata besi rahevanum pasanda karyum hatum, basa! Tame pachala rahi janara loko manja besi raho
Rabila Al Omari
basa! Jō allāha ta'ālā tamanē tēmanā kō'i jūtha tarapha mōkalī pāchā la'i āvē, pachī ā lōkō tamārī sāthē yud'dhanā mēdānamāṁ āvavānī paravānagī māṅgē, tō tamē kahī dō kē tamē lōkō mārī sāthē āvī nathī śakatā anē na tō mārī sāthē tamē śatru'ō sāmē yud'dha karī śakō chō, tamē prathama vakhata bēsī rahēvānuṁ pasanda karyuṁ hatuṁ, basa! Tamē pāchaḷa rahī janārā lōkō mān̄ja bēsī rahō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek