×

તમે કહી દો કે હે લોકો ! જો તમે મારા દીન વિશે 10:104 Gujarati translation

Quran infoGujaratiSurah Yunus ⮕ (10:104) ayat 104 in Gujarati

10:104 Surah Yunus ayat 104 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Yunus ayat 104 - يُونس - Page - Juz 11

﴿قُلۡ يَٰٓأَيُّهَا ٱلنَّاسُ إِن كُنتُمۡ فِي شَكّٖ مِّن دِينِي فَلَآ أَعۡبُدُ ٱلَّذِينَ تَعۡبُدُونَ مِن دُونِ ٱللَّهِ وَلَٰكِنۡ أَعۡبُدُ ٱللَّهَ ٱلَّذِي يَتَوَفَّىٰكُمۡۖ وَأُمِرۡتُ أَنۡ أَكُونَ مِنَ ٱلۡمُؤۡمِنِينَ ﴾
[يُونس: 104]

તમે કહી દો કે હે લોકો ! જો તમે મારા દીન વિશે શંકા કરતા હોવ, તો હું તે પૂજ્યોની બંદગી નથી કરતો જેમની તમે અલ્લાહને છોડીને બંદગી કરો છો, પરંતુ હાં તે અલ્લાહની બંદગી કરું છું, જે તમારા પ્રાણ કાઢે છે અને મને આ આદેશ આપવામાં આવ્યો છે કે હું ઇમાન લાવનારા લોકો માંથી છું

❮ Previous Next ❯

ترجمة: قل ياأيها الناس إن كنتم في شك من ديني فلا أعبد الذين, باللغة الغوجاراتية

﴿قل ياأيها الناس إن كنتم في شك من ديني فلا أعبد الذين﴾ [يُونس: 104]

Rabila Al Omari
tame kahi do ke he loko! Jo tame mara dina vise sanka karata hova, to hum te pujyoni bandagi nathi karato jemani tame allahane chodine bandagi karo cho, parantu ham te allahani bandagi karum chum, je tamara prana kadhe che ane mane a adesa apavamam avyo che ke hum imana lavanara loko manthi chum
Rabila Al Omari
tamē kahī dō kē hē lōkō! Jō tamē mārā dīna viśē śaṅkā karatā hōva, tō huṁ tē pūjyōnī bandagī nathī karatō jēmanī tamē allāhanē chōḍīnē bandagī karō chō, parantu hāṁ tē allāhanī bandagī karuṁ chuṁ, jē tamārā prāṇa kāḍhē chē anē manē ā ādēśa āpavāmāṁ āvyō chē kē huṁ imāna lāvanārā lōkō mānthī chuṁ
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek