×

અને આ લોકો અલ્લાહ સિવાય એવી વસ્તુઓની બંદગી કરે છે જે ન 10:18 Gujarati translation

Quran infoGujaratiSurah Yunus ⮕ (10:18) ayat 18 in Gujarati

10:18 Surah Yunus ayat 18 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Yunus ayat 18 - يُونس - Page - Juz 11

﴿وَيَعۡبُدُونَ مِن دُونِ ٱللَّهِ مَا لَا يَضُرُّهُمۡ وَلَا يَنفَعُهُمۡ وَيَقُولُونَ هَٰٓؤُلَآءِ شُفَعَٰٓؤُنَا عِندَ ٱللَّهِۚ قُلۡ أَتُنَبِّـُٔونَ ٱللَّهَ بِمَا لَا يَعۡلَمُ فِي ٱلسَّمَٰوَٰتِ وَلَا فِي ٱلۡأَرۡضِۚ سُبۡحَٰنَهُۥ وَتَعَٰلَىٰ عَمَّا يُشۡرِكُونَ ﴾
[يُونس: 18]

અને આ લોકો અલ્લાહ સિવાય એવી વસ્તુઓની બંદગી કરે છે જે ન તો તેમને નુકસાન પહોંચાડી શકે છે અને ન તો તેમને ફાયદો પહોંચાડી શકે છે અને કહે છે કે આ લોકો અલ્લાહની સમક્ષ અમારા માટે ભલામણ કરશે. તમે કહી દો કે શું તમે અલ્લાહને એવી વસ્તુની જાણ આપો છો જે અલ્લાહ તઆલાને ખબર નથી, ન આકાશોમાં અને ન ધરતીમાં, તે પવિત્ર અને સર્વગ્રાહી છે તે લોકોના ભાગીદાર ઠેરાવવાથી

❮ Previous Next ❯

ترجمة: ويعبدون من دون الله ما لا يضرهم ولا ينفعهم ويقولون هؤلاء شفعاؤنا, باللغة الغوجاراتية

﴿ويعبدون من دون الله ما لا يضرهم ولا ينفعهم ويقولون هؤلاء شفعاؤنا﴾ [يُونس: 18]

Rabila Al Omari
ane a loko allaha sivaya evi vastu'oni bandagi kare che je na to temane nukasana pahoncadi sake che ane na to temane phayado pahoncadi sake che ane kahe che ke a loko allahani samaksa amara mate bhalamana karase. Tame kahi do ke sum tame allahane evi vastuni jana apo cho je allaha ta'alane khabara nathi, na akasomam ane na dharatimam, te pavitra ane sarvagrahi che te lokona bhagidara theravavathi
Rabila Al Omari
anē ā lōkō allāha sivāya ēvī vastu'ōnī bandagī karē chē jē na tō tēmanē nukasāna pahōn̄cāḍī śakē chē anē na tō tēmanē phāyadō pahōn̄cāḍī śakē chē anē kahē chē kē ā lōkō allāhanī samakṣa amārā māṭē bhalāmaṇa karaśē. Tamē kahī dō kē śuṁ tamē allāhanē ēvī vastunī jāṇa āpō chō jē allāha ta'ālānē khabara nathī, na ākāśōmāṁ anē na dharatīmāṁ, tē pavitra anē sarvagrāhī chē tē lōkōnā bhāgīdāra ṭhērāvavāthī
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek