×

તે અલ્લાહ એવો છે, જે તમને ભૂમિ પર અને દરિયામાં ચલાવે છે, 10:22 Gujarati translation

Quran infoGujaratiSurah Yunus ⮕ (10:22) ayat 22 in Gujarati

10:22 Surah Yunus ayat 22 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Yunus ayat 22 - يُونس - Page - Juz 11

﴿هُوَ ٱلَّذِي يُسَيِّرُكُمۡ فِي ٱلۡبَرِّ وَٱلۡبَحۡرِۖ حَتَّىٰٓ إِذَا كُنتُمۡ فِي ٱلۡفُلۡكِ وَجَرَيۡنَ بِهِم بِرِيحٖ طَيِّبَةٖ وَفَرِحُواْ بِهَا جَآءَتۡهَا رِيحٌ عَاصِفٞ وَجَآءَهُمُ ٱلۡمَوۡجُ مِن كُلِّ مَكَانٖ وَظَنُّوٓاْ أَنَّهُمۡ أُحِيطَ بِهِمۡ دَعَوُاْ ٱللَّهَ مُخۡلِصِينَ لَهُ ٱلدِّينَ لَئِنۡ أَنجَيۡتَنَا مِنۡ هَٰذِهِۦ لَنَكُونَنَّ مِنَ ٱلشَّٰكِرِينَ ﴾
[يُونس: 22]

તે અલ્લાહ એવો છે, જે તમને ભૂમિ પર અને દરિયામાં ચલાવે છે, ત્યાં સુધી કે જ્યારે તમે હોડીમાં હોવ છો અને તે હોડી લોકોને લઇને હવાની અનુકૂળતાના પ્રમાણે ચાલે છે અને તે લોકો તેનાથી આનંદ મેળવે છે, તેમના પર એક સખત વાવાઝોડું આવે છે અને દરેક બાજુથી તેમના પર મોજાઓ ઉઠે છે, અને તે સમજે છે અમે ઘેરાઇ ગયા, (તે સમયે) સૌ નિખાલસતાથી અલ્લાહને જ યાદ કરે છે, કે જો તું અમને આનાથી બચાવી લે તો અમે જરૂર આભાર વ્યક્ત કરનારા બની જઇશું

❮ Previous Next ❯

ترجمة: هو الذي يسيركم في البر والبحر حتى إذا كنتم في الفلك وجرين, باللغة الغوجاراتية

﴿هو الذي يسيركم في البر والبحر حتى إذا كنتم في الفلك وجرين﴾ [يُونس: 22]

Rabila Al Omari
te allaha evo che, je tamane bhumi para ane dariyamam calave che, tyam sudhi ke jyare tame hodimam hova cho ane te hodi lokone la'ine havani anukulatana pramane cale che ane te loko tenathi ananda melave che, temana para eka sakhata vavajhodum ave che ane dareka bajuthi temana para moja'o uthe che, ane te samaje che ame ghera'i gaya, (te samaye) sau nikhalasatathi allahane ja yada kare che, ke jo tum amane anathi bacavi le to ame jarura abhara vyakta karanara bani ja'isum
Rabila Al Omari
tē allāha ēvō chē, jē tamanē bhūmi para anē dariyāmāṁ calāvē chē, tyāṁ sudhī kē jyārē tamē hōḍīmāṁ hōva chō anē tē hōḍī lōkōnē la'inē havānī anukūḷatānā pramāṇē cālē chē anē tē lōkō tēnāthī ānanda mēḷavē chē, tēmanā para ēka sakhata vāvājhōḍuṁ āvē chē anē darēka bājuthī tēmanā para mōjā'ō uṭhē chē, anē tē samajē chē amē ghērā'i gayā, (tē samayē) sau nikhālasatāthī allāhanē ja yāda karē chē, kē jō tuṁ amanē ānāthī bacāvī lē tō amē jarūra ābhāra vyakta karanārā banī ja'iśuṁ
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek