×

અને જ્યારે તેમના પર કોઈ મુસીબત આવ્યા પછી કોઈ નેઅમતનો સ્વાદ ચખાડી 10:21 Gujarati translation

Quran infoGujaratiSurah Yunus ⮕ (10:21) ayat 21 in Gujarati

10:21 Surah Yunus ayat 21 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Yunus ayat 21 - يُونس - Page - Juz 11

﴿وَإِذَآ أَذَقۡنَا ٱلنَّاسَ رَحۡمَةٗ مِّنۢ بَعۡدِ ضَرَّآءَ مَسَّتۡهُمۡ إِذَا لَهُم مَّكۡرٞ فِيٓ ءَايَاتِنَاۚ قُلِ ٱللَّهُ أَسۡرَعُ مَكۡرًاۚ إِنَّ رُسُلَنَا يَكۡتُبُونَ مَا تَمۡكُرُونَ ﴾
[يُونس: 21]

અને જ્યારે તેમના પર કોઈ મુસીબત આવ્યા પછી કોઈ નેઅમતનો સ્વાદ ચખાડી દઇએ તો તેઓ તરત જ અમારી આયતો વિશે યુક્તિઓ કરવા લાગે છે, તમે કહી દો કે અલ્લાહ યુક્તિઓ કરવામાં તમારા કરતા વધારે ઝડપી છે, નિ:શંક અમારા ફરિશ્તાઓ તમારી દરેક યુક્તિઓને લખી રહ્યા છે

❮ Previous Next ❯

ترجمة: وإذا أذقنا الناس رحمة من بعد ضراء مستهم إذا لهم مكر في, باللغة الغوجاراتية

﴿وإذا أذقنا الناس رحمة من بعد ضراء مستهم إذا لهم مكر في﴾ [يُونس: 21]

Rabila Al Omari
ane jyare temana para ko'i musibata avya pachi ko'i ne'amatano svada cakhadi da'i'e to te'o tarata ja amari ayato vise yukti'o karava lage che, tame kahi do ke allaha yukti'o karavamam tamara karata vadhare jhadapi che, ni:Sanka amara pharista'o tamari dareka yukti'one lakhi rahya che
Rabila Al Omari
anē jyārē tēmanā para kō'ī musībata āvyā pachī kō'ī nē'amatanō svāda cakhāḍī da'i'ē tō tē'ō tarata ja amārī āyatō viśē yukti'ō karavā lāgē chē, tamē kahī dō kē allāha yukti'ō karavāmāṁ tamārā karatā vadhārē jhaḍapī chē, ni:Śaṅka amārā phariśtā'ō tamārī darēka yukti'ōnē lakhī rahyā chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek