×

તમારા સૌને અલ્લાહની તરફ જ પાછા ફરવાનું છે, અલ્લાહએ સાચું વચન આપી 10:4 Gujarati translation

Quran infoGujaratiSurah Yunus ⮕ (10:4) ayat 4 in Gujarati

10:4 Surah Yunus ayat 4 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Yunus ayat 4 - يُونس - Page - Juz 11

﴿إِلَيۡهِ مَرۡجِعُكُمۡ جَمِيعٗاۖ وَعۡدَ ٱللَّهِ حَقًّاۚ إِنَّهُۥ يَبۡدَؤُاْ ٱلۡخَلۡقَ ثُمَّ يُعِيدُهُۥ لِيَجۡزِيَ ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ بِٱلۡقِسۡطِۚ وَٱلَّذِينَ كَفَرُواْ لَهُمۡ شَرَابٞ مِّنۡ حَمِيمٖ وَعَذَابٌ أَلِيمُۢ بِمَا كَانُواْ يَكۡفُرُونَ ﴾
[يُونس: 4]

તમારા સૌને અલ્લાહની તરફ જ પાછા ફરવાનું છે, અલ્લાહએ સાચું વચન આપી રાખ્યું છે, નિ:શંક તે જ પ્રથમ વખત સર્જન કરે છે, પછી તે જ બીજી વખત પણ સર્જન કરશે, જેથી જે લોકો ઇમાન લાવ્યા અને તેઓએ સત્કાર્ય કર્યા, ન્યાયપૂર્વક બદલો આપશે અને જે લોકોએ ઇન્કાર કર્યો તેમને ઉકળતું પાણી પીવા માટે મળશે, અને તેમના ઇન્કારના કારણે દુ:ખદાયી યાતના મળશે

❮ Previous Next ❯

ترجمة: إليه مرجعكم جميعا وعد الله حقا إنه يبدأ الخلق ثم يعيده ليجزي, باللغة الغوجاراتية

﴿إليه مرجعكم جميعا وعد الله حقا إنه يبدأ الخلق ثم يعيده ليجزي﴾ [يُونس: 4]

Rabila Al Omari
tamara saune allahani tarapha ja pacha pharavanum che, allaha'e sacum vacana api rakhyum che, ni:Sanka te ja prathama vakhata sarjana kare che, pachi te ja biji vakhata pana sarjana karase, jethi je loko imana lavya ane te'o'e satkarya karya, n'yayapurvaka badalo apase ane je loko'e inkara karyo temane ukalatum pani piva mate malase, ane temana inkarana karane du:Khadayi yatana malase
Rabila Al Omari
tamārā saunē allāhanī tarapha ja pāchā pharavānuṁ chē, allāha'ē sācuṁ vacana āpī rākhyuṁ chē, ni:Śaṅka tē ja prathama vakhata sarjana karē chē, pachī tē ja bījī vakhata paṇa sarjana karaśē, jēthī jē lōkō imāna lāvyā anē tē'ō'ē satkārya karyā, n'yāyapūrvaka badalō āpaśē anē jē lōkō'ē inkāra karyō tēmanē ukaḷatuṁ pāṇī pīvā māṭē maḷaśē, anē tēmanā inkāranā kāraṇē du:Khadāyī yātanā maḷaśē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek