×

તે અલ્લાહ તઆલા એવો છે જેણે સૂર્યને ચમકતો બનાવ્યો અને ચંદ્રને પ્રકાશિત 10:5 Gujarati translation

Quran infoGujaratiSurah Yunus ⮕ (10:5) ayat 5 in Gujarati

10:5 Surah Yunus ayat 5 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Yunus ayat 5 - يُونس - Page - Juz 11

﴿هُوَ ٱلَّذِي جَعَلَ ٱلشَّمۡسَ ضِيَآءٗ وَٱلۡقَمَرَ نُورٗا وَقَدَّرَهُۥ مَنَازِلَ لِتَعۡلَمُواْ عَدَدَ ٱلسِّنِينَ وَٱلۡحِسَابَۚ مَا خَلَقَ ٱللَّهُ ذَٰلِكَ إِلَّا بِٱلۡحَقِّۚ يُفَصِّلُ ٱلۡأٓيَٰتِ لِقَوۡمٖ يَعۡلَمُونَ ﴾
[يُونس: 5]

તે અલ્લાહ તઆલા એવો છે જેણે સૂર્યને ચમકતો બનાવ્યો અને ચંદ્રને પ્રકાશિત બનાવ્યો અને તેના માટે (વધઘટની) મંજિલો નક્કી કરી, જેથી તમે વર્ષોની ગણતરી અને હિસાબ જાણી લો, અલ્લાહ તઆલાએ આ વસ્તુઓનું સર્જન વ્યર્થ નથી કર્યું, તે આ પુરાવા તેમને સ્પષ્ટ રીતે બતાવી રહ્યો છે, જે બુદ્ધિશાળી છે

❮ Previous Next ❯

ترجمة: هو الذي جعل الشمس ضياء والقمر نورا وقدره منازل لتعلموا عدد السنين, باللغة الغوجاراتية

﴿هو الذي جعل الشمس ضياء والقمر نورا وقدره منازل لتعلموا عدد السنين﴾ [يُونس: 5]

Rabila Al Omari
te allaha ta'ala evo che jene suryane camakato banavyo ane candrane prakasita banavyo ane tena mate (vadhaghatani) manjilo nakki kari, jethi tame varsoni ganatari ane hisaba jani lo, allaha ta'ala'e a vastu'onum sarjana vyartha nathi karyum, te a purava temane spasta rite batavi rahyo che, je bud'dhisali che
Rabila Al Omari
tē allāha ta'ālā ēvō chē jēṇē sūryanē camakatō banāvyō anē candranē prakāśita banāvyō anē tēnā māṭē (vadhaghaṭanī) man̄jilō nakkī karī, jēthī tamē varṣōnī gaṇatarī anē hisāba jāṇī lō, allāha ta'ālā'ē ā vastu'ōnuṁ sarjana vyartha nathī karyuṁ, tē ā purāvā tēmanē spaṣṭa rītē batāvī rahyō chē, jē bud'dhiśāḷī chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek