×

અને તેમને તે દિવસ યાદ કરાવો, જેમાં અલ્લાહ તેમને એકઠાં કરશે (તો 10:45 Gujarati translation

Quran infoGujaratiSurah Yunus ⮕ (10:45) ayat 45 in Gujarati

10:45 Surah Yunus ayat 45 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Yunus ayat 45 - يُونس - Page - Juz 11

﴿وَيَوۡمَ يَحۡشُرُهُمۡ كَأَن لَّمۡ يَلۡبَثُوٓاْ إِلَّا سَاعَةٗ مِّنَ ٱلنَّهَارِ يَتَعَارَفُونَ بَيۡنَهُمۡۚ قَدۡ خَسِرَ ٱلَّذِينَ كَذَّبُواْ بِلِقَآءِ ٱللَّهِ وَمَا كَانُواْ مُهۡتَدِينَ ﴾
[يُونس: 45]

અને તેમને તે દિવસ યાદ કરાવો, જેમાં અલ્લાહ તેમને એકઠાં કરશે (તો તે લોકોને એવું લાગશે) કે તે લોકો (દુનિયામાં) આખા દિવસની એક પળ રહ્યા હોય, અને એકબીજાની ઓળખ માટે રોકાયા હોય, નિ:શંક નુકસાનમાં રહ્યા તે લોકો જેમણે અલ્લાહની પાસે પાછા ફરવાને જુઠલાવ્યું અને તે લોકો સત્ય માર્ગદર્શનને અપનાવનારા ન હતા

❮ Previous Next ❯

ترجمة: ويوم يحشرهم كأن لم يلبثوا إلا ساعة من النهار يتعارفون بينهم قد, باللغة الغوجاراتية

﴿ويوم يحشرهم كأن لم يلبثوا إلا ساعة من النهار يتعارفون بينهم قد﴾ [يُونس: 45]

Rabila Al Omari
Ane temane te divasa yada karavo, jemam allaha temane ekatham karase (to te lokone evum lagase) ke te loko (duniyamam) akha divasani eka pala rahya hoya, ane ekabijani olakha mate rokaya hoya, ni:Sanka nukasanamam rahya te loko jemane allahani pase pacha pharavane juthalavyum ane te loko satya margadarsanane apanavanara na hata
Rabila Al Omari
Anē tēmanē tē divasa yāda karāvō, jēmāṁ allāha tēmanē ēkaṭhāṁ karaśē (tō tē lōkōnē ēvuṁ lāgaśē) kē tē lōkō (duniyāmāṁ) ākhā divasanī ēka paḷa rahyā hōya, anē ēkabījānī ōḷakha māṭē rōkāyā hōya, ni:Śaṅka nukasānamāṁ rahyā tē lōkō jēmaṇē allāhanī pāsē pāchā pharavānē juṭhalāvyuṁ anē tē lōkō satya mārgadarśananē apanāvanārā na hatā
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek