×

અને તમે કોઈ પણ સ્થિતિમાં હોવ અને જે કંઈ પણ કુરઆન માંથી 10:61 Gujarati translation

Quran infoGujaratiSurah Yunus ⮕ (10:61) ayat 61 in Gujarati

10:61 Surah Yunus ayat 61 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Yunus ayat 61 - يُونس - Page - Juz 11

﴿وَمَا تَكُونُ فِي شَأۡنٖ وَمَا تَتۡلُواْ مِنۡهُ مِن قُرۡءَانٖ وَلَا تَعۡمَلُونَ مِنۡ عَمَلٍ إِلَّا كُنَّا عَلَيۡكُمۡ شُهُودًا إِذۡ تُفِيضُونَ فِيهِۚ وَمَا يَعۡزُبُ عَن رَّبِّكَ مِن مِّثۡقَالِ ذَرَّةٖ فِي ٱلۡأَرۡضِ وَلَا فِي ٱلسَّمَآءِ وَلَآ أَصۡغَرَ مِن ذَٰلِكَ وَلَآ أَكۡبَرَ إِلَّا فِي كِتَٰبٖ مُّبِينٍ ﴾
[يُونس: 61]

અને તમે કોઈ પણ સ્થિતિમાં હોવ અને જે કંઈ પણ કુરઆન માંથી પઢી રહ્યા છો (કયામત તથા યાતના વિશેની આયતો) અને જે કંઈ પણ કાર્ય કરો છો અમે બધું જ જાણીએ છીએ જ્યારે તમે તે કાર્યમાં વ્યસ્ત હોવ છો અને તમારા પાલનહારથી કોઈ પણ વસ્તુ કણ બરાબર પણ છૂપી નથી. ન ધરતીમાં ન આકાશમાં અને તેનાથી ન કોઈ વસ્તુ નાની અને ન કોઈ મોટી વસ્તુ (છૂપી છે). પરતું આ બધું જ “કિતાબે મુબીન” (ખુલ્લી કિતાબ) માં છે

❮ Previous Next ❯

ترجمة: وما تكون في شأن وما تتلو منه من قرآن ولا تعملون من, باللغة الغوجاراتية

﴿وما تكون في شأن وما تتلو منه من قرآن ولا تعملون من﴾ [يُونس: 61]

Rabila Al Omari
Ane tame ko'i pana sthitimam hova ane je kami pana kura'ana manthi padhi rahya cho (kayamata tatha yatana viseni ayato) ane je kami pana karya karo cho ame badhum ja jani'e chi'e jyare tame te karyamam vyasta hova cho ane tamara palanaharathi ko'i pana vastu kana barabara pana chupi nathi. Na dharatimam na akasamam ane tenathi na ko'i vastu nani ane na ko'i moti vastu (chupi che). Paratum a badhum ja “kitabe mubina” (khulli kitaba) mam che
Rabila Al Omari
Anē tamē kō'ī paṇa sthitimāṁ hōva anē jē kaṁī paṇa kura'āna mānthī paḍhī rahyā chō (kayāmata tathā yātanā viśēnī āyatō) anē jē kaṁī paṇa kārya karō chō amē badhuṁ ja jāṇī'ē chī'ē jyārē tamē tē kāryamāṁ vyasta hōva chō anē tamārā pālanahārathī kō'ī paṇa vastu kaṇa barābara paṇa chūpī nathī. Na dharatīmāṁ na ākāśamāṁ anē tēnāthī na kō'ī vastu nānī anē na kō'ī mōṭī vastu (chūpī chē). Paratuṁ ā badhuṁ ja “kitābē mubīna” (khullī kitāba) māṁ chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek