×

તે કહે છે કે અલ્લાહને સંતાન છે, સુબ્હાન અલ્લાહ (અલ્લાહ પવિત્ર છે), 10:68 Gujarati translation

Quran infoGujaratiSurah Yunus ⮕ (10:68) ayat 68 in Gujarati

10:68 Surah Yunus ayat 68 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Yunus ayat 68 - يُونس - Page - Juz 11

﴿قَالُواْ ٱتَّخَذَ ٱللَّهُ وَلَدٗاۗ سُبۡحَٰنَهُۥۖ هُوَ ٱلۡغَنِيُّۖ لَهُۥ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَمَا فِي ٱلۡأَرۡضِۚ إِنۡ عِندَكُم مِّن سُلۡطَٰنِۭ بِهَٰذَآۚ أَتَقُولُونَ عَلَى ٱللَّهِ مَا لَا تَعۡلَمُونَ ﴾
[يُونس: 68]

તે કહે છે કે અલ્લાહને સંતાન છે, સુબ્હાન અલ્લાહ (અલ્લાહ પવિત્ર છે), તે તો કોઇનો મોહતાજ નથી તેની જ માલિકીનું છે, જે કંઈ આકાશોમાં અને જે કંઈ ધરતીમાં છે. તમારી પાસે તેના પર કોઈ દલીલ નથી, શું અલ્લાહ વિશે એવી વાત કહો છો જેનું તમને જ્ઞાન નથી

❮ Previous Next ❯

ترجمة: قالوا اتخذ الله ولدا سبحانه هو الغني له ما في السموات وما, باللغة الغوجاراتية

﴿قالوا اتخذ الله ولدا سبحانه هو الغني له ما في السموات وما﴾ [يُونس: 68]

Rabila Al Omari
te kahe che ke allahane santana che, sub'hana allaha (allaha pavitra che), te to ko'ino mohataja nathi teni ja malikinum che, je kami akasomam ane je kami dharatimam che. Tamari pase tena para ko'i dalila nathi, sum allaha vise evi vata kaho cho jenum tamane jnana nathi
Rabila Al Omari
tē kahē chē kē allāhanē santāna chē, sub'hāna allāha (allāha pavitra chē), tē tō kō'inō mōhatāja nathī tēnī ja mālikīnuṁ chē, jē kaṁī ākāśōmāṁ anē jē kaṁī dharatīmāṁ chē. Tamārī pāsē tēnā para kō'ī dalīla nathī, śuṁ allāha viśē ēvī vāta kahō chō jēnuṁ tamanē jñāna nathī
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek