×

મારી કોમના લોકો ! હું તમારી પાસે તેના પર કંઈ વળતર નથી 11:29 Gujarati translation

Quran infoGujaratiSurah Hud ⮕ (11:29) ayat 29 in Gujarati

11:29 Surah Hud ayat 29 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Hud ayat 29 - هُود - Page - Juz 12

﴿وَيَٰقَوۡمِ لَآ أَسۡـَٔلُكُمۡ عَلَيۡهِ مَالًاۖ إِنۡ أَجۡرِيَ إِلَّا عَلَى ٱللَّهِۚ وَمَآ أَنَا۠ بِطَارِدِ ٱلَّذِينَ ءَامَنُوٓاْۚ إِنَّهُم مُّلَٰقُواْ رَبِّهِمۡ وَلَٰكِنِّيٓ أَرَىٰكُمۡ قَوۡمٗا تَجۡهَلُونَ ﴾
[هُود: 29]

મારી કોમના લોકો ! હું તમારી પાસે તેના પર કંઈ વળતર નથી ઇચ્છતો, મારું વળતર તો ફકત અલ્લાહ પાસે જ છે. ન હું ઇમાનવાળાઓને મારી પાસેથી દૂર કરી શકું છું, તેમને પોતાના પાલનહારને મળવું છે, પરંતુ હું જોઇ રહ્યો છું કે તમે બધા અજ્ઞાનતામાં પડ્યા છો

❮ Previous Next ❯

ترجمة: وياقوم لا أسألكم عليه مالا إن أجري إلا على الله وما أنا, باللغة الغوجاراتية

﴿وياقوم لا أسألكم عليه مالا إن أجري إلا على الله وما أنا﴾ [هُود: 29]

Rabila Al Omari
mari komana loko! Hum tamari pase tena para kami valatara nathi icchato, marum valatara to phakata allaha pase ja che. Na hum imanavala'one mari pasethi dura kari sakum chum, temane potana palanaharane malavum che, parantu hum jo'i rahyo chum ke tame badha ajnanatamam padya cho
Rabila Al Omari
mārī kōmanā lōkō! Huṁ tamārī pāsē tēnā para kaṁī vaḷatara nathī icchatō, māruṁ vaḷatara tō phakata allāha pāsē ja chē. Na huṁ imānavāḷā'ōnē mārī pāsēthī dūra karī śakuṁ chuṁ, tēmanē pōtānā pālanahāranē maḷavuṁ chē, parantu huṁ jō'i rahyō chuṁ kē tamē badhā ajñānatāmāṁ paḍyā chō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek