×

અને એ કે તમે પોતાના પાપોને પોતાના પાલનહાર પાસે ક્ષમા કરાવો, પછી 11:3 Gujarati translation

Quran infoGujaratiSurah Hud ⮕ (11:3) ayat 3 in Gujarati

11:3 Surah Hud ayat 3 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Hud ayat 3 - هُود - Page - Juz 11

﴿وَأَنِ ٱسۡتَغۡفِرُواْ رَبَّكُمۡ ثُمَّ تُوبُوٓاْ إِلَيۡهِ يُمَتِّعۡكُم مَّتَٰعًا حَسَنًا إِلَىٰٓ أَجَلٖ مُّسَمّٗى وَيُؤۡتِ كُلَّ ذِي فَضۡلٖ فَضۡلَهُۥۖ وَإِن تَوَلَّوۡاْ فَإِنِّيٓ أَخَافُ عَلَيۡكُمۡ عَذَابَ يَوۡمٖ كَبِيرٍ ﴾
[هُود: 3]

અને એ કે તમે પોતાના પાપોને પોતાના પાલનહાર પાસે ક્ષમા કરાવો, પછી તેની જ તરફ ધ્યાન ધરો, તે તમને નક્કી કરેલ સમય સુધી ઉત્તમ જીવવા માટેનો સામાન આપશે, અને દરેક વધુ કર્મો કરનારને વધુ સવાબ આપશે અને જો તમે જુઠલાવતા રહ્યા તો મને તમારા માટે એક મોટા દિવસની યાતનાનો ભય છે

❮ Previous Next ❯

ترجمة: وأن استغفروا ربكم ثم توبوا إليه يمتعكم متاعا حسنا إلى أجل مسمى, باللغة الغوجاراتية

﴿وأن استغفروا ربكم ثم توبوا إليه يمتعكم متاعا حسنا إلى أجل مسمى﴾ [هُود: 3]

Rabila Al Omari
ane e ke tame potana papone potana palanahara pase ksama karavo, pachi teni ja tarapha dhyana dharo, te tamane nakki karela samaya sudhi uttama jivava mateno samana apase, ane dareka vadhu karmo karanarane vadhu savaba apase ane jo tame juthalavata rahya to mane tamara mate eka mota divasani yatanano bhaya che
Rabila Al Omari
anē ē kē tamē pōtānā pāpōnē pōtānā pālanahāra pāsē kṣamā karāvō, pachī tēnī ja tarapha dhyāna dharō, tē tamanē nakkī karēla samaya sudhī uttama jīvavā māṭēnō sāmāna āpaśē, anē darēka vadhu karmō karanāranē vadhu savāba āpaśē anē jō tamē juṭhalāvatā rahyā tō manē tamārā māṭē ēka mōṭā divasanī yātanānō bhaya chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek