×

હું તમને એવું નથી કહેતો કે મારી પાસે અલ્લાહના ખજાના છે, હું 11:31 Gujarati translation

Quran infoGujaratiSurah Hud ⮕ (11:31) ayat 31 in Gujarati

11:31 Surah Hud ayat 31 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Hud ayat 31 - هُود - Page - Juz 12

﴿وَلَآ أَقُولُ لَكُمۡ عِندِي خَزَآئِنُ ٱللَّهِ وَلَآ أَعۡلَمُ ٱلۡغَيۡبَ وَلَآ أَقُولُ إِنِّي مَلَكٞ وَلَآ أَقُولُ لِلَّذِينَ تَزۡدَرِيٓ أَعۡيُنُكُمۡ لَن يُؤۡتِيَهُمُ ٱللَّهُ خَيۡرًاۖ ٱللَّهُ أَعۡلَمُ بِمَا فِيٓ أَنفُسِهِمۡ إِنِّيٓ إِذٗا لَّمِنَ ٱلظَّٰلِمِينَ ﴾
[هُود: 31]

હું તમને એવું નથી કહેતો કે મારી પાસે અલ્લાહના ખજાના છે, હું અદૃશ્યનું જ્ઞાન પણ નથી રાખતો, ન હું એવું કહું છું કે હું કોઈ ફરિશ્તો છું, ન મારી એ વાત છે કે જેના પર તમારી દૃષ્ટિ અપમાનિત થઇ પડે છે. તેમને અલ્લાહ તઆલા કોઈ નેઅમત આપશે જ નહીં, તેમના હૃદયોમાં જે કંઈ પણ છે તેને ખૂબ સારી રીતે અલ્લાહ જ જાણે છે, જો હું આવું કહુ તો ખરેખર હું અત્યાચારીઓ માંથી થઇ જઇશ

❮ Previous Next ❯

ترجمة: ولا أقول لكم عندي خزائن الله ولا أعلم الغيب ولا أقول إني, باللغة الغوجاراتية

﴿ولا أقول لكم عندي خزائن الله ولا أعلم الغيب ولا أقول إني﴾ [هُود: 31]

Rabila Al Omari
Hum tamane evum nathi kaheto ke mari pase allahana khajana che, hum adrsyanum jnana pana nathi rakhato, na hum evum kahum chum ke hum ko'i pharisto chum, na mari e vata che ke jena para tamari drsti apamanita tha'i pade che. Temane allaha ta'ala ko'i ne'amata apase ja nahim, temana hrdayomam je kami pana che tene khuba sari rite allaha ja jane che, jo hum avum kahu to kharekhara hum atyacari'o manthi tha'i ja'isa
Rabila Al Omari
Huṁ tamanē ēvuṁ nathī kahētō kē mārī pāsē allāhanā khajānā chē, huṁ adr̥śyanuṁ jñāna paṇa nathī rākhatō, na huṁ ēvuṁ kahuṁ chuṁ kē huṁ kō'ī phariśtō chuṁ, na mārī ē vāta chē kē jēnā para tamārī dr̥ṣṭi apamānita tha'i paḍē chē. Tēmanē allāha ta'ālā kō'ī nē'amata āpaśē ja nahīṁ, tēmanā hr̥dayōmāṁ jē kaṁī paṇa chē tēnē khūba sārī rītē allāha ja jāṇē chē, jō huṁ āvuṁ kahu tō kharēkhara huṁ atyācārī'ō mānthī tha'i ja'iśa
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek