×

બસ ! જો તમે મોઢું ફેરવો તો ફેરવો, હું તો તમારી પાસે 11:57 Gujarati translation

Quran infoGujaratiSurah Hud ⮕ (11:57) ayat 57 in Gujarati

11:57 Surah Hud ayat 57 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Hud ayat 57 - هُود - Page - Juz 12

﴿فَإِن تَوَلَّوۡاْ فَقَدۡ أَبۡلَغۡتُكُم مَّآ أُرۡسِلۡتُ بِهِۦٓ إِلَيۡكُمۡۚ وَيَسۡتَخۡلِفُ رَبِّي قَوۡمًا غَيۡرَكُمۡ وَلَا تَضُرُّونَهُۥ شَيۡـًٔاۚ إِنَّ رَبِّي عَلَىٰ كُلِّ شَيۡءٍ حَفِيظٞ ﴾
[هُود: 57]

બસ ! જો તમે મોઢું ફેરવો તો ફેરવો, હું તો તમારી પાસે તે આદેશો પહોંચાડી ચૂક્યો જે આપીને મને તમારી પાસે મોકલવામાં આવ્યો હતો, મારો પાલનહાર તમારી જગ્યા પર બીજા લોકોને લાવી દેશે અને તમે તેનું કંઈ પણ બગાડી શકતા નથી, નિ:શંક મારો પાલનહાર દરેક વસ્તુની દેખરેખ રાખનાર છે

❮ Previous Next ❯

ترجمة: فإن تولوا فقد أبلغتكم ما أرسلت به إليكم ويستخلف ربي قوما غيركم, باللغة الغوجاراتية

﴿فإن تولوا فقد أبلغتكم ما أرسلت به إليكم ويستخلف ربي قوما غيركم﴾ [هُود: 57]

Rabila Al Omari
basa! Jo tame modhum pheravo to pheravo, hum to tamari pase te adeso pahoncadi cukyo je apine mane tamari pase mokalavamam avyo hato, maro palanahara tamari jagya para bija lokone lavi dese ane tame tenum kami pana bagadi sakata nathi, ni:Sanka maro palanahara dareka vastuni dekharekha rakhanara che
Rabila Al Omari
basa! Jō tamē mōḍhuṁ phēravō tō phēravō, huṁ tō tamārī pāsē tē ādēśō pahōn̄cāḍī cūkyō jē āpīnē manē tamārī pāsē mōkalavāmāṁ āvyō hatō, mārō pālanahāra tamārī jagyā para bījā lōkōnē lāvī dēśē anē tamē tēnuṁ kaṁī paṇa bagāḍī śakatā nathī, ni:Śaṅka mārō pālanahāra darēka vastunī dēkharēkha rākhanāra chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek