×

અને ષમૂદની કોમ તરફ તેમના ભાઇ સાલિહ (અ.સ.)ને મોકલ્યા, તેમણે કહ્યું કે 11:61 Gujarati translation

Quran infoGujaratiSurah Hud ⮕ (11:61) ayat 61 in Gujarati

11:61 Surah Hud ayat 61 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Hud ayat 61 - هُود - Page - Juz 12

﴿۞ وَإِلَىٰ ثَمُودَ أَخَاهُمۡ صَٰلِحٗاۚ قَالَ يَٰقَوۡمِ ٱعۡبُدُواْ ٱللَّهَ مَا لَكُم مِّنۡ إِلَٰهٍ غَيۡرُهُۥۖ هُوَ أَنشَأَكُم مِّنَ ٱلۡأَرۡضِ وَٱسۡتَعۡمَرَكُمۡ فِيهَا فَٱسۡتَغۡفِرُوهُ ثُمَّ تُوبُوٓاْ إِلَيۡهِۚ إِنَّ رَبِّي قَرِيبٞ مُّجِيبٞ ﴾
[هُود: 61]

અને ષમૂદની કોમ તરફ તેમના ભાઇ સાલિહ (અ.સ.)ને મોકલ્યા, તેમણે કહ્યું કે હે મારી કોમના લોકો ! તમે અલ્લાહની બંદગી કરો, તેના સિવાય તમારો કોઈ પૂજ્ય નથી, તેણે જ તમારું ધરતી માંથી સર્જન કર્યું અને તેણે જ આ ધરતી પર તમને વસાવ્યા, બસ ! તમે તેની પાસે માફી માંગો અને તેની તરફ રજૂ થઇ જાવો, નિ:શંક મારો પાલનહાર નજીક અને દુઆઓને કબૂલ કરનાર છે

❮ Previous Next ❯

ترجمة: وإلى ثمود أخاهم صالحا قال ياقوم اعبدوا الله ما لكم من إله, باللغة الغوجاراتية

﴿وإلى ثمود أخاهم صالحا قال ياقوم اعبدوا الله ما لكم من إله﴾ [هُود: 61]

Rabila Al Omari
ane samudani koma tarapha temana bha'i saliha (a.Sa.)Ne mokalya, temane kahyum ke he mari komana loko! Tame allahani bandagi karo, tena sivaya tamaro ko'i pujya nathi, tene ja tamarum dharati manthi sarjana karyum ane tene ja a dharati para tamane vasavya, basa! Tame teni pase maphi mango ane teni tarapha raju tha'i javo, ni:Sanka maro palanahara najika ane du'a'one kabula karanara che
Rabila Al Omari
anē ṣamūdanī kōma tarapha tēmanā bhā'i sāliha (a.Sa.)Nē mōkalyā, tēmaṇē kahyuṁ kē hē mārī kōmanā lōkō! Tamē allāhanī bandagī karō, tēnā sivāya tamārō kō'ī pūjya nathī, tēṇē ja tamāruṁ dharatī mānthī sarjana karyuṁ anē tēṇē ja ā dharatī para tamanē vasāvyā, basa! Tamē tēnī pāsē māphī māṅgō anē tēnī tarapha rajū tha'i jāvō, ni:Śaṅka mārō pālanahāra najīka anē du'ā'ōnē kabūla karanāra chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek