×

તેમણે કહ્યું, હે સાલિહ ! આ પહેલા તો અમને તારાથી ઘણી આશાઓ 11:62 Gujarati translation

Quran infoGujaratiSurah Hud ⮕ (11:62) ayat 62 in Gujarati

11:62 Surah Hud ayat 62 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Hud ayat 62 - هُود - Page - Juz 12

﴿قَالُواْ يَٰصَٰلِحُ قَدۡ كُنتَ فِينَا مَرۡجُوّٗا قَبۡلَ هَٰذَآۖ أَتَنۡهَىٰنَآ أَن نَّعۡبُدَ مَا يَعۡبُدُ ءَابَآؤُنَا وَإِنَّنَا لَفِي شَكّٖ مِّمَّا تَدۡعُونَآ إِلَيۡهِ مُرِيبٖ ﴾
[هُود: 62]

તેમણે કહ્યું, હે સાલિહ ! આ પહેલા તો અમને તારાથી ઘણી આશાઓ હતી, શું તું અમને તેમની બંદગીઓથી રોકી રહ્યો છે જેમની બંદગી આપણા પૂર્વજો કરતા આવી રહ્યા છે ? અમને તો તે દીન વિશે શંકા છે, જેની તરફ તું અમને બોલાવી રહ્યો છે

❮ Previous Next ❯

ترجمة: قالوا ياصالح قد كنت فينا مرجوا قبل هذا أتنهانا أن نعبد ما, باللغة الغوجاراتية

﴿قالوا ياصالح قد كنت فينا مرجوا قبل هذا أتنهانا أن نعبد ما﴾ [هُود: 62]

Rabila Al Omari
temane kahyum, he saliha! A pahela to amane tarathi ghani asa'o hati, sum tum amane temani bandagi'othi roki rahyo che jemani bandagi apana purvajo karata avi rahya che? Amane to te dina vise sanka che, jeni tarapha tum amane bolavi rahyo che
Rabila Al Omari
tēmaṇē kahyuṁ, hē sāliha! Ā pahēlā tō amanē tārāthī ghaṇī āśā'ō hatī, śuṁ tuṁ amanē tēmanī bandagī'ōthī rōkī rahyō chē jēmanī bandagī āpaṇā pūrvajō karatā āvī rahyā chē? Amanē tō tē dīna viśē śaṅkā chē, jēnī tarapha tuṁ amanē bōlāvī rahyō chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek