×

અને પોતાના સિંહાસન પર પોતાના માતાપિતાને ઊંચ્ચ સ્થાને બેસાડ્યા અને સૌ તેમની 12:100 Gujarati translation

Quran infoGujaratiSurah Yusuf ⮕ (12:100) ayat 100 in Gujarati

12:100 Surah Yusuf ayat 100 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Yusuf ayat 100 - يُوسُف - Page - Juz 13

﴿وَرَفَعَ أَبَوَيۡهِ عَلَى ٱلۡعَرۡشِ وَخَرُّواْ لَهُۥ سُجَّدٗاۖ وَقَالَ يَٰٓأَبَتِ هَٰذَا تَأۡوِيلُ رُءۡيَٰيَ مِن قَبۡلُ قَدۡ جَعَلَهَا رَبِّي حَقّٗاۖ وَقَدۡ أَحۡسَنَ بِيٓ إِذۡ أَخۡرَجَنِي مِنَ ٱلسِّجۡنِ وَجَآءَ بِكُم مِّنَ ٱلۡبَدۡوِ مِنۢ بَعۡدِ أَن نَّزَغَ ٱلشَّيۡطَٰنُ بَيۡنِي وَبَيۡنَ إِخۡوَتِيٓۚ إِنَّ رَبِّي لَطِيفٞ لِّمَا يَشَآءُۚ إِنَّهُۥ هُوَ ٱلۡعَلِيمُ ٱلۡحَكِيمُ ﴾
[يُوسُف: 100]

અને પોતાના સિંહાસન પર પોતાના માતાપિતાને ઊંચ્ચ સ્થાને બેસાડ્યા અને સૌ તેમની સામે સિજદામાં પડી ગયા, ત્યારે કહ્યું કે પિતાજી ! આ મારા પહેલા સપનાનું સ્પષ્ટીકરણ છે. મારા પાલનહારે આ સપનાને સાચું કરી બતાવ્યું. તેણે મારા પર ઘણા ઉપકાર કર્યા, જ્યારે કે મને જેલ માંથી કાઢ્યો અને તમને રણ પ્રદેશ માંથી લઇ આવ્યો, તે વિવાદ પછી, જે શેતાને મારા અને મારા ભાઇઓ વચ્ચે નાખ્યો હતો, મારો પાલનહાર જે ઇચ્છે તેની ઉત્તમ વ્યવસ્થા કરવાવાળો છે અને તે ઘણો જ જ્ઞાની અને હિકમતવાળો છે

❮ Previous Next ❯

ترجمة: ورفع أبويه على العرش وخروا له سجدا وقال ياأبت هذا تأويل رؤياي, باللغة الغوجاراتية

﴿ورفع أبويه على العرش وخروا له سجدا وقال ياأبت هذا تأويل رؤياي﴾ [يُوسُف: 100]

Rabila Al Omari
ane potana sinhasana para potana matapitane uncca sthane besadya ane sau temani same sijadamam padi gaya, tyare kahyum ke pitaji! A mara pahela sapananum spastikarana che. Mara palanahare a sapanane sacum kari batavyum. Tene mara para ghana upakara karya, jyare ke mane jela manthi kadhyo ane tamane rana pradesa manthi la'i avyo, te vivada pachi, je setane mara ane mara bha'i'o vacce nakhyo hato, maro palanahara je icche teni uttama vyavastha karavavalo che ane te ghano ja jnani ane hikamatavalo che
Rabila Al Omari
anē pōtānā sinhāsana para pōtānā mātāpitānē ūn̄cca sthānē bēsāḍyā anē sau tēmanī sāmē sijadāmāṁ paḍī gayā, tyārē kahyuṁ kē pitājī! Ā mārā pahēlā sapanānuṁ spaṣṭīkaraṇa chē. Mārā pālanahārē ā sapanānē sācuṁ karī batāvyuṁ. Tēṇē mārā para ghaṇā upakāra karyā, jyārē kē manē jēla mānthī kāḍhyō anē tamanē raṇa pradēśa mānthī la'i āvyō, tē vivāda pachī, jē śētānē mārā anē mārā bhā'i'ō vaccē nākhyō hatō, mārō pālanahāra jē icchē tēnī uttama vyavasthā karavāvāḷō chē anē tē ghaṇō ja jñānī anē hikamatavāḷō chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek