×

હે મારા પાલનહાર ! તે મને શહેર આપ્યું અને તે મને સપનાના 12:101 Gujarati translation

Quran infoGujaratiSurah Yusuf ⮕ (12:101) ayat 101 in Gujarati

12:101 Surah Yusuf ayat 101 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Yusuf ayat 101 - يُوسُف - Page - Juz 13

﴿۞ رَبِّ قَدۡ ءَاتَيۡتَنِي مِنَ ٱلۡمُلۡكِ وَعَلَّمۡتَنِي مِن تَأۡوِيلِ ٱلۡأَحَادِيثِۚ فَاطِرَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ أَنتَ وَلِيِّۦ فِي ٱلدُّنۡيَا وَٱلۡأٓخِرَةِۖ تَوَفَّنِي مُسۡلِمٗا وَأَلۡحِقۡنِي بِٱلصَّٰلِحِينَ ﴾
[يُوسُف: 101]

હે મારા પાલનહાર ! તે મને શહેર આપ્યું અને તે મને સપનાના સ્પષ્ટીકરણનું જ્ઞાન શિખવાડ્યું. હે આકાશ અને ધરતીનું સર્જન કરનાર ! તું જ દુનિયા અને આખેરતમાં મારો દોસ્ત અને વ્યવસ્થાપક છે. તું મને ઇસ્લામની સ્થિતિમાં મૃત્યુ આપ અને સદાચારી લોકો માંથી કરી દે

❮ Previous Next ❯

ترجمة: رب قد آتيتني من الملك وعلمتني من تأويل الأحاديث فاطر السموات والأرض, باللغة الغوجاراتية

﴿رب قد آتيتني من الملك وعلمتني من تأويل الأحاديث فاطر السموات والأرض﴾ [يُوسُف: 101]

Rabila Al Omari
he mara palanahara! Te mane sahera apyum ane te mane sapanana spastikarananum jnana sikhavadyum. He akasa ane dharatinum sarjana karanara! Tum ja duniya ane akheratamam maro dosta ane vyavasthapaka che. Tum mane islamani sthitimam mrtyu apa ane sadacari loko manthi kari de
Rabila Al Omari
hē mārā pālanahāra! Tē manē śahēra āpyuṁ anē tē manē sapanānā spaṣṭīkaraṇanuṁ jñāna śikhavāḍyuṁ. Hē ākāśa anē dharatīnuṁ sarjana karanāra! Tuṁ ja duniyā anē ākhēratamāṁ mārō dōsta anē vyavasthāpaka chē. Tuṁ manē islāmanī sthitimāṁ mr̥tyu āpa anē sadācārī lōkō mānthī karī dē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek