×

તેમણે કહ્યું કે, જો તેણે ચોરી કરી (તો કોઈ આશ્વર્યની વાત નથી) 12:77 Gujarati translation

Quran infoGujaratiSurah Yusuf ⮕ (12:77) ayat 77 in Gujarati

12:77 Surah Yusuf ayat 77 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Yusuf ayat 77 - يُوسُف - Page - Juz 13

﴿۞ قَالُوٓاْ إِن يَسۡرِقۡ فَقَدۡ سَرَقَ أَخٞ لَّهُۥ مِن قَبۡلُۚ فَأَسَرَّهَا يُوسُفُ فِي نَفۡسِهِۦ وَلَمۡ يُبۡدِهَا لَهُمۡۚ قَالَ أَنتُمۡ شَرّٞ مَّكَانٗاۖ وَٱللَّهُ أَعۡلَمُ بِمَا تَصِفُونَ ﴾
[يُوسُف: 77]

તેમણે કહ્યું કે, જો તેણે ચોરી કરી (તો કોઈ આશ્વર્યની વાત નથી) આનો ભાઇ પણ પહેલા ચોરી કરી ચુકયો છે. યૂસુફ અ.સ. એ આ વાતને પોતાના મનમાં રાખી લીધી અને તેમની સમક્ષ કંઈ પણ જાહેર ન કર્યું, કહ્યું કે તમે ખરાબ જગ્યા પર છો અને જે કંઈ પણ તમે વર્ણન કરી રહ્યા છો તેને અલ્લાહ જ ખૂબ સારી રીતે જાણે છે

❮ Previous Next ❯

ترجمة: قالوا إن يسرق فقد سرق أخ له من قبل فأسرها يوسف في, باللغة الغوجاراتية

﴿قالوا إن يسرق فقد سرق أخ له من قبل فأسرها يوسف في﴾ [يُوسُف: 77]

Rabila Al Omari
temane kahyum ke, jo tene cori kari (to ko'i asvaryani vata nathi) ano bha'i pana pahela cori kari cukayo che. Yusupha a.Sa. E a vatane potana manamam rakhi lidhi ane temani samaksa kami pana jahera na karyum, kahyum ke tame kharaba jagya para cho ane je kami pana tame varnana kari rahya cho tene allaha ja khuba sari rite jane che
Rabila Al Omari
tēmaṇē kahyuṁ kē, jō tēṇē cōrī karī (tō kō'ī āśvaryanī vāta nathī) ānō bhā'i paṇa pahēlā cōrī karī cukayō chē. Yūsupha a.Sa. Ē ā vātanē pōtānā manamāṁ rākhī līdhī anē tēmanī samakṣa kaṁī paṇa jāhēra na karyuṁ, kahyuṁ kē tamē kharāba jagyā para chō anē jē kaṁī paṇa tamē varṇana karī rahyā chō tēnē allāha ja khūba sārī rītē jāṇē chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek