×

તેમના પયગંબરોએ તેમને કહ્યું કે આ તો સાચું છે કે અમે તમારી 14:11 Gujarati translation

Quran infoGujaratiSurah Ibrahim ⮕ (14:11) ayat 11 in Gujarati

14:11 Surah Ibrahim ayat 11 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Ibrahim ayat 11 - إبراهِيم - Page - Juz 13

﴿قَالَتۡ لَهُمۡ رُسُلُهُمۡ إِن نَّحۡنُ إِلَّا بَشَرٞ مِّثۡلُكُمۡ وَلَٰكِنَّ ٱللَّهَ يَمُنُّ عَلَىٰ مَن يَشَآءُ مِنۡ عِبَادِهِۦۖ وَمَا كَانَ لَنَآ أَن نَّأۡتِيَكُم بِسُلۡطَٰنٍ إِلَّا بِإِذۡنِ ٱللَّهِۚ وَعَلَى ٱللَّهِ فَلۡيَتَوَكَّلِ ٱلۡمُؤۡمِنُونَ ﴾
[إبراهِيم: 11]

તેમના પયગંબરોએ તેમને કહ્યું કે આ તો સાચું છે કે અમે તમારી જેમ જ માનવી છે, પરંતુ અલ્લાહ તઆલા પોતાના બંદાઓ માંથી જેના પર ઇચ્છે છે, પોતાની કૃપા કરે છે. અલ્લાહના આદેશ વગર અમારી શક્તિ નથી કે અમે કોઈ ચમત્કાર તમારી સામે લાવી બતાવીએ અને ઇમાનવાળાઓએ ફક્ત અલ્લાહ તઆલા પર જ ભરોસો કરવો જોઇએ

❮ Previous Next ❯

ترجمة: قالت لهم رسلهم إن نحن إلا بشر مثلكم ولكن الله يمن على, باللغة الغوجاراتية

﴿قالت لهم رسلهم إن نحن إلا بشر مثلكم ولكن الله يمن على﴾ [إبراهِيم: 11]

Rabila Al Omari
temana payagambaro'e temane kahyum ke a to sacum che ke ame tamari jema ja manavi che, parantu allaha ta'ala potana banda'o manthi jena para icche che, potani krpa kare che. Allahana adesa vagara amari sakti nathi ke ame ko'i camatkara tamari same lavi batavi'e ane imanavala'o'e phakta allaha ta'ala para ja bharoso karavo jo'i'e
Rabila Al Omari
tēmanā payagambarō'ē tēmanē kahyuṁ kē ā tō sācuṁ chē kē amē tamārī jēma ja mānavī chē, parantu allāha ta'ālā pōtānā bandā'ō mānthī jēnā para icchē chē, pōtānī kr̥pā karē chē. Allāhanā ādēśa vagara amārī śakti nathī kē amē kō'ī camatkāra tamārī sāmē lāvī batāvī'ē anē imānavāḷā'ō'ē phakta allāha ta'ālā para ja bharōsō karavō jō'i'ē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek