×

તેમના પયગંબરોએ તેમને કહ્યું કે, શું અલ્લાહ વિશે તમને શંકા છે ? 14:10 Gujarati translation

Quran infoGujaratiSurah Ibrahim ⮕ (14:10) ayat 10 in Gujarati

14:10 Surah Ibrahim ayat 10 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Ibrahim ayat 10 - إبراهِيم - Page - Juz 13

﴿۞ قَالَتۡ رُسُلُهُمۡ أَفِي ٱللَّهِ شَكّٞ فَاطِرِ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۖ يَدۡعُوكُمۡ لِيَغۡفِرَ لَكُم مِّن ذُنُوبِكُمۡ وَيُؤَخِّرَكُمۡ إِلَىٰٓ أَجَلٖ مُّسَمّٗىۚ قَالُوٓاْ إِنۡ أَنتُمۡ إِلَّا بَشَرٞ مِّثۡلُنَا تُرِيدُونَ أَن تَصُدُّونَا عَمَّا كَانَ يَعۡبُدُ ءَابَآؤُنَا فَأۡتُونَا بِسُلۡطَٰنٖ مُّبِينٖ ﴾
[إبراهِيم: 10]

તેમના પયગંબરોએ તેમને કહ્યું કે, શું અલ્લાહ વિશે તમને શંકા છે ? જે આકાશો અને ધરતીને બનાવનાર છે, તે તો તમને એટલા માટે બોલાવી રહ્યો છે કે તે તમારા બધા ગુના માફ કરી દે અને એક નક્કી કરેલ સમય સુધી તમને મહેતલ આપે. તેમણે કહ્યું કે, તમે તો અમારી જેમ જ માનવી છો, તમે એવું ઇચ્છો છો કે અમને તે પૂજ્યોથી રોકી દો જેમની બંદગી અમારા પૂર્વજો કરતા હતાં, સારું તો અમારી સામે કોઈ સ્પષ્ટ નિશાની લાવો

❮ Previous Next ❯

ترجمة: قالت رسلهم أفي الله شك فاطر السموات والأرض يدعوكم ليغفر لكم من, باللغة الغوجاراتية

﴿قالت رسلهم أفي الله شك فاطر السموات والأرض يدعوكم ليغفر لكم من﴾ [إبراهِيم: 10]

Rabila Al Omari
Temana payagambaro'e temane kahyum ke, sum allaha vise tamane sanka che? Je akaso ane dharatine banavanara che, te to tamane etala mate bolavi rahyo che ke te tamara badha guna mapha kari de ane eka nakki karela samaya sudhi tamane mahetala ape. Temane kahyum ke, tame to amari jema ja manavi cho, tame evum iccho cho ke amane te pujyothi roki do jemani bandagi amara purvajo karata hatam, sarum to amari same ko'i spasta nisani lavo
Rabila Al Omari
Tēmanā payagambarō'ē tēmanē kahyuṁ kē, śuṁ allāha viśē tamanē śaṅkā chē? Jē ākāśō anē dharatīnē banāvanāra chē, tē tō tamanē ēṭalā māṭē bōlāvī rahyō chē kē tē tamārā badhā gunā māpha karī dē anē ēka nakkī karēla samaya sudhī tamanē mahētala āpē. Tēmaṇē kahyuṁ kē, tamē tō amārī jēma ja mānavī chō, tamē ēvuṁ icchō chō kē amanē tē pūjyōthī rōkī dō jēmanī bandagī amārā pūrvajō karatā hatāṁ, sāruṁ tō amārī sāmē kō'ī spaṣṭa niśānī lāvō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek