×

મારા ઇમાનવાળા બંદાઓને કહી દો કે, નમાઝ કાયમ કરે છે અને જે 14:31 Gujarati translation

Quran infoGujaratiSurah Ibrahim ⮕ (14:31) ayat 31 in Gujarati

14:31 Surah Ibrahim ayat 31 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Ibrahim ayat 31 - إبراهِيم - Page - Juz 13

﴿قُل لِّعِبَادِيَ ٱلَّذِينَ ءَامَنُواْ يُقِيمُواْ ٱلصَّلَوٰةَ وَيُنفِقُواْ مِمَّا رَزَقۡنَٰهُمۡ سِرّٗا وَعَلَانِيَةٗ مِّن قَبۡلِ أَن يَأۡتِيَ يَوۡمٞ لَّا بَيۡعٞ فِيهِ وَلَا خِلَٰلٌ ﴾
[إبراهِيم: 31]

મારા ઇમાનવાળા બંદાઓને કહી દો કે, નમાઝ કાયમ કરે છે અને જે કંઈ પણ અમે તેઓને આપી રાખ્યું છે તેમાંથી થોડુંક પણ છુપી રીતે અથવા જાહેરમાં દાન કરતા રહે, એ પહેલા કે તે દિવસ આવી પહોંચે જેમાં ન તો લે-વેચ થશે, ન મિત્રતા અને ન મોહબ્બત

❮ Previous Next ❯

ترجمة: قل لعبادي الذين آمنوا يقيموا الصلاة وينفقوا مما رزقناهم سرا وعلانية من, باللغة الغوجاراتية

﴿قل لعبادي الذين آمنوا يقيموا الصلاة وينفقوا مما رزقناهم سرا وعلانية من﴾ [إبراهِيم: 31]

Rabila Al Omari
mara imanavala banda'one kahi do ke, namajha kayama kare che ane je kami pana ame te'one api rakhyum che temanthi thodunka pana chupi rite athava jaheramam dana karata rahe, e pahela ke te divasa avi pahonce jemam na to le-veca thase, na mitrata ane na mohabbata
Rabila Al Omari
mārā imānavāḷā bandā'ōnē kahī dō kē, namājha kāyama karē chē anē jē kaṁī paṇa amē tē'ōnē āpī rākhyuṁ chē tēmānthī thōḍuṅka paṇa chupī rītē athavā jāhēramāṁ dāna karatā rahē, ē pahēlā kē tē divasa āvī pahōn̄cē jēmāṁ na tō lē-vēca thaśē, na mitratā anē na mōhabbata
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek