×

અલ્લાહ તે છે, જેણે આકાશો અને ધરતીનું સર્જન કર્યું અને આકાશો માંથી 14:32 Gujarati translation

Quran infoGujaratiSurah Ibrahim ⮕ (14:32) ayat 32 in Gujarati

14:32 Surah Ibrahim ayat 32 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Ibrahim ayat 32 - إبراهِيم - Page - Juz 13

﴿ٱللَّهُ ٱلَّذِي خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ وَأَنزَلَ مِنَ ٱلسَّمَآءِ مَآءٗ فَأَخۡرَجَ بِهِۦ مِنَ ٱلثَّمَرَٰتِ رِزۡقٗا لَّكُمۡۖ وَسَخَّرَ لَكُمُ ٱلۡفُلۡكَ لِتَجۡرِيَ فِي ٱلۡبَحۡرِ بِأَمۡرِهِۦۖ وَسَخَّرَ لَكُمُ ٱلۡأَنۡهَٰرَ ﴾
[إبراهِيم: 32]

અલ્લાહ તે છે, જેણે આકાશો અને ધરતીનું સર્જન કર્યું અને આકાશો માંથી વરસાદ વરસાવી તેના દ્વારા તમારી રોજી માટે ફળ ઉપજાવ્યા છે અને હોડીઓને તમારા વશમાં કરી દીધી છે, જે સમુદ્રોમાં તેના આદેશથી ચાલે છે, તેણે જ નદીઓ અને નહેરો તમારી હેઠળ કરી દીધી છે

❮ Previous Next ❯

ترجمة: الله الذي خلق السموات والأرض وأنـزل من السماء ماء فأخرج به من, باللغة الغوجاراتية

﴿الله الذي خلق السموات والأرض وأنـزل من السماء ماء فأخرج به من﴾ [إبراهِيم: 32]

Rabila Al Omari
Allaha te che, jene akaso ane dharatinum sarjana karyum ane akaso manthi varasada varasavi tena dvara tamari roji mate phala upajavya che ane hodi'one tamara vasamam kari didhi che, je samudromam tena adesathi cale che, tene ja nadi'o ane nahero tamari hethala kari didhi che
Rabila Al Omari
Allāha tē chē, jēṇē ākāśō anē dharatīnuṁ sarjana karyuṁ anē ākāśō mānthī varasāda varasāvī tēnā dvārā tamārī rōjī māṭē phaḷa upajāvyā chē anē hōḍī'ōnē tamārā vaśamāṁ karī dīdhī chē, jē samudrōmāṁ tēnā ādēśathī cālē chē, tēṇē ja nadī'ō anē nahērō tamārī hēṭhaḷa karī dīdhī chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek