×

શું તમારી પાસે તમારા પહેલાના લોકોની ખબર નથી આવી ? એટલે કે 14:9 Gujarati translation

Quran infoGujaratiSurah Ibrahim ⮕ (14:9) ayat 9 in Gujarati

14:9 Surah Ibrahim ayat 9 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Ibrahim ayat 9 - إبراهِيم - Page - Juz 13

﴿أَلَمۡ يَأۡتِكُمۡ نَبَؤُاْ ٱلَّذِينَ مِن قَبۡلِكُمۡ قَوۡمِ نُوحٖ وَعَادٖ وَثَمُودَ وَٱلَّذِينَ مِنۢ بَعۡدِهِمۡ لَا يَعۡلَمُهُمۡ إِلَّا ٱللَّهُۚ جَآءَتۡهُمۡ رُسُلُهُم بِٱلۡبَيِّنَٰتِ فَرَدُّوٓاْ أَيۡدِيَهُمۡ فِيٓ أَفۡوَٰهِهِمۡ وَقَالُوٓاْ إِنَّا كَفَرۡنَا بِمَآ أُرۡسِلۡتُم بِهِۦ وَإِنَّا لَفِي شَكّٖ مِّمَّا تَدۡعُونَنَآ إِلَيۡهِ مُرِيبٖ ﴾
[إبراهِيم: 9]

શું તમારી પાસે તમારા પહેલાના લોકોની ખબર નથી આવી ? એટલે કે નૂહ(અ.સ.) ની કોમની અને આદ અને ષમૂદની અને તેમના પછી આવનારાઓની, જેમને અલ્લાહ સિવાય કોઈ નથી જાણતુ, તેમની પાસે તેમના પયગંબર ચમત્કાર લઇને આવ્યા, પરંતુ તેમણે પોતાના હાથ પોતાના મોઢામાં દબાવી દીધા અને સ્પષ્ટ કહી દીધું કે જે કંઈ તમને લઇ મોકલવામાં આવ્યા છે અમે તેનો ઇન્કાર કરીએ છેએ અને જે વસ્તુ તરફ તમે અમને બોલાવી રહ્યા છો અમને તો તેમાં ઘણી મોટી શંકા છે

❮ Previous Next ❯

ترجمة: ألم يأتكم نبأ الذين من قبلكم قوم نوح وعاد وثمود والذين من, باللغة الغوجاراتية

﴿ألم يأتكم نبأ الذين من قبلكم قوم نوح وعاد وثمود والذين من﴾ [إبراهِيم: 9]

Rabila Al Omari
sum tamari pase tamara pahelana lokoni khabara nathi avi? Etale ke nuha(a.Sa.) Ni komani ane ada ane samudani ane temana pachi avanara'oni, jemane allaha sivaya ko'i nathi janatu, temani pase temana payagambara camatkara la'ine avya, parantu temane potana hatha potana modhamam dabavi didha ane spasta kahi didhum ke je kami tamane la'i mokalavamam avya che ame teno inkara kari'e che'e ane je vastu tarapha tame amane bolavi rahya cho amane to temam ghani moti sanka che
Rabila Al Omari
śuṁ tamārī pāsē tamārā pahēlānā lōkōnī khabara nathī āvī? Ēṭalē kē nūha(a.Sa.) Nī kōmanī anē āda anē ṣamūdanī anē tēmanā pachī āvanārā'ōnī, jēmanē allāha sivāya kō'ī nathī jāṇatu, tēmanī pāsē tēmanā payagambara camatkāra la'inē āvyā, parantu tēmaṇē pōtānā hātha pōtānā mōḍhāmāṁ dabāvī dīdhā anē spaṣṭa kahī dīdhuṁ kē jē kaṁī tamanē la'i mōkalavāmāṁ āvyā chē amē tēnō inkāra karī'ē chē'ē anē jē vastu tarapha tamē amanē bōlāvī rahyā chō amanē tō tēmāṁ ghaṇī mōṭī śaṅkā chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek