×

પોતાના પાલનહારના માર્ગ તરફ લોકોને હિકમત અને ઉત્તમ શિખામણ દ્વારા બોલાવો અને 16:125 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nahl ⮕ (16:125) ayat 125 in Gujarati

16:125 Surah An-Nahl ayat 125 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nahl ayat 125 - النَّحل - Page - Juz 14

﴿ٱدۡعُ إِلَىٰ سَبِيلِ رَبِّكَ بِٱلۡحِكۡمَةِ وَٱلۡمَوۡعِظَةِ ٱلۡحَسَنَةِۖ وَجَٰدِلۡهُم بِٱلَّتِي هِيَ أَحۡسَنُۚ إِنَّ رَبَّكَ هُوَ أَعۡلَمُ بِمَن ضَلَّ عَن سَبِيلِهِۦ وَهُوَ أَعۡلَمُ بِٱلۡمُهۡتَدِينَ ﴾
[النَّحل: 125]

પોતાના પાલનહારના માર્ગ તરફ લોકોને હિકમત અને ઉત્તમ શિખામણ દ્વારા બોલાવો અને તેમની સાથે ઉત્તમ રીતે વાર્તા-લાપ કરો, નિ:શંક તમારો પાલનહાર પોતાના માર્ગથી ભટકી જનારાઓને પણ ખૂબ સારી રીતે જાણે છે. અને તે (અલ્લાહ) તે લોકોને પણ જાણે છે જે લોકો સત્ય માર્ગ પર છે

❮ Previous Next ❯

ترجمة: ادع إلى سبيل ربك بالحكمة والموعظة الحسنة وجادلهم بالتي هي أحسن إن, باللغة الغوجاراتية

﴿ادع إلى سبيل ربك بالحكمة والموعظة الحسنة وجادلهم بالتي هي أحسن إن﴾ [النَّحل: 125]

Rabila Al Omari
Potana palanaharana marga tarapha lokone hikamata ane uttama sikhamana dvara bolavo ane temani sathe uttama rite varta-lapa karo, ni:Sanka tamaro palanahara potana margathi bhataki janara'one pana khuba sari rite jane che. Ane te (allaha) te lokone pana jane che je loko satya marga para che
Rabila Al Omari
Pōtānā pālanahāranā mārga tarapha lōkōnē hikamata anē uttama śikhāmaṇa dvārā bōlāvō anē tēmanī sāthē uttama rītē vārtā-lāpa karō, ni:Śaṅka tamārō pālanahāra pōtānā mārgathī bhaṭakī janārā'ōnē paṇa khūba sārī rītē jāṇē chē. Anē tē (allāha) tē lōkōnē paṇa jāṇē chē jē lōkō satya mārga para chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek