×

અને જ્યારે મુશરિક લોકો પોતાના બનાવેલા ભાગીદારોને જોઇ લેશે, તો કહેશે કે 16:86 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nahl ⮕ (16:86) ayat 86 in Gujarati

16:86 Surah An-Nahl ayat 86 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nahl ayat 86 - النَّحل - Page - Juz 14

﴿وَإِذَا رَءَا ٱلَّذِينَ أَشۡرَكُواْ شُرَكَآءَهُمۡ قَالُواْ رَبَّنَا هَٰٓؤُلَآءِ شُرَكَآؤُنَا ٱلَّذِينَ كُنَّا نَدۡعُواْ مِن دُونِكَۖ فَأَلۡقَوۡاْ إِلَيۡهِمُ ٱلۡقَوۡلَ إِنَّكُمۡ لَكَٰذِبُونَ ﴾
[النَّحل: 86]

અને જ્યારે મુશરિક લોકો પોતાના બનાવેલા ભાગીદારોને જોઇ લેશે, તો કહેશે કે હે અમારા પાલનહાર ! આ જ અમારા તે ભાગીદારો છે જેમને, અમે તને છોડીને પોકારતા હતા, બસ ! તેઓ તેમને જવાબ આપશે કે તમે તદ્દન જુઠ્ઠા છો

❮ Previous Next ❯

ترجمة: وإذا رأى الذين أشركوا شركاءهم قالوا ربنا هؤلاء شركاؤنا الذين كنا ندعوا, باللغة الغوجاراتية

﴿وإذا رأى الذين أشركوا شركاءهم قالوا ربنا هؤلاء شركاؤنا الذين كنا ندعوا﴾ [النَّحل: 86]

Rabila Al Omari
ane jyare musarika loko potana banavela bhagidarone jo'i lese, to kahese ke he amara palanahara! A ja amara te bhagidaro che jemane, ame tane chodine pokarata hata, basa! Te'o temane javaba apase ke tame taddana juththa cho
Rabila Al Omari
anē jyārē muśarika lōkō pōtānā banāvēlā bhāgīdārōnē jō'i lēśē, tō kahēśē kē hē amārā pālanahāra! Ā ja amārā tē bhāgīdārō chē jēmanē, amē tanē chōḍīnē pōkāratā hatā, basa! Tē'ō tēmanē javāba āpaśē kē tamē taddana juṭhṭhā chō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek