×

અને જે દિવસે અમે દરેક સમૂદાયમાં તેમના માંથી જ તેમની વિરૂદ્ધ, સાક્ષીને 16:89 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nahl ⮕ (16:89) ayat 89 in Gujarati

16:89 Surah An-Nahl ayat 89 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nahl ayat 89 - النَّحل - Page - Juz 14

﴿وَيَوۡمَ نَبۡعَثُ فِي كُلِّ أُمَّةٖ شَهِيدًا عَلَيۡهِم مِّنۡ أَنفُسِهِمۡۖ وَجِئۡنَا بِكَ شَهِيدًا عَلَىٰ هَٰٓؤُلَآءِۚ وَنَزَّلۡنَا عَلَيۡكَ ٱلۡكِتَٰبَ تِبۡيَٰنٗا لِّكُلِّ شَيۡءٖ وَهُدٗى وَرَحۡمَةٗ وَبُشۡرَىٰ لِلۡمُسۡلِمِينَ ﴾
[النَّحل: 89]

અને જે દિવસે અમે દરેક સમૂદાયમાં તેમના માંથી જ તેમની વિરૂદ્ધ, સાક્ષીને ઊભા કરીશું અને તમને તે બધાની ઉપર સાક્ષી બનાવી લાવીશું અને તમારા પર આ કિતાબ અવતરિત કરી, જેમાં દરેક વસ્તુનું સ્પષ્ટ વર્ણન છે. અને મુસલમાનો માટે સત્યમાર્ગદર્શન, કૃપા અને ખુશખબર છે

❮ Previous Next ❯

ترجمة: ويوم نبعث في كل أمة شهيدا عليهم من أنفسهم وجئنا بك شهيدا, باللغة الغوجاراتية

﴿ويوم نبعث في كل أمة شهيدا عليهم من أنفسهم وجئنا بك شهيدا﴾ [النَّحل: 89]

Rabila Al Omari
ane je divase ame dareka samudayamam temana manthi ja temani virud'dha, saksine ubha karisum ane tamane te badhani upara saksi banavi lavisum ane tamara para a kitaba avatarita kari, jemam dareka vastunum spasta varnana che. Ane musalamano mate satyamargadarsana, krpa ane khusakhabara che
Rabila Al Omari
anē jē divasē amē darēka samūdāyamāṁ tēmanā mānthī ja tēmanī virūd'dha, sākṣīnē ūbhā karīśuṁ anē tamanē tē badhānī upara sākṣī banāvī lāvīśuṁ anē tamārā para ā kitāba avatarita karī, jēmāṁ darēka vastunuṁ spaṣṭa varṇana chē. Anē musalamānō māṭē satyamārgadarśana, kr̥pā anē khuśakhabara chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek