×

અને તમે પોતાની સોગંદોને એકબીજાને ધોકો આપવાનું કારણ ન બનાવો, પછી તો 16:94 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nahl ⮕ (16:94) ayat 94 in Gujarati

16:94 Surah An-Nahl ayat 94 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nahl ayat 94 - النَّحل - Page - Juz 14

﴿وَلَا تَتَّخِذُوٓاْ أَيۡمَٰنَكُمۡ دَخَلَۢا بَيۡنَكُمۡ فَتَزِلَّ قَدَمُۢ بَعۡدَ ثُبُوتِهَا وَتَذُوقُواْ ٱلسُّوٓءَ بِمَا صَدَدتُّمۡ عَن سَبِيلِ ٱللَّهِ وَلَكُمۡ عَذَابٌ عَظِيمٞ ﴾
[النَّحل: 94]

અને તમે પોતાની સોગંદોને એકબીજાને ધોકો આપવાનું કારણ ન બનાવો, પછી તો તમારા પગ, પોતાની મજબૂતાઇ પછી ડગી જશે અને તમને સખત સજા ભોગવવી પડશે. કારણકે તમે અલ્લાહના માર્ગથી રોકી દીધા અને તમારા માટે ખૂબ જ સખત સજા હશે

❮ Previous Next ❯

ترجمة: ولا تتخذوا أيمانكم دخلا بينكم فتزل قدم بعد ثبوتها وتذوقوا السوء بما, باللغة الغوجاراتية

﴿ولا تتخذوا أيمانكم دخلا بينكم فتزل قدم بعد ثبوتها وتذوقوا السوء بما﴾ [النَّحل: 94]

Rabila Al Omari
ane tame potani sogandone ekabijane dhoko apavanum karana na banavo, pachi to tamara paga, potani majabuta'i pachi dagi jase ane tamane sakhata saja bhogavavi padase. Karanake tame allahana margathi roki didha ane tamara mate khuba ja sakhata saja hase
Rabila Al Omari
anē tamē pōtānī sōgandōnē ēkabījānē dhōkō āpavānuṁ kāraṇa na banāvō, pachī tō tamārā paga, pōtānī majabūtā'i pachī ḍagī jaśē anē tamanē sakhata sajā bhōgavavī paḍaśē. Kāraṇakē tamē allāhanā mārgathī rōkī dīdhā anē tamārā māṭē khūba ja sakhata sajā haśē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek