×

સાત આકાશો અને ધરતી અને જે કંઈ પણ તેમાં છે તેના જ 17:44 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Isra’ ⮕ (17:44) ayat 44 in Gujarati

17:44 Surah Al-Isra’ ayat 44 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Isra’ ayat 44 - الإسرَاء - Page - Juz 15

﴿تُسَبِّحُ لَهُ ٱلسَّمَٰوَٰتُ ٱلسَّبۡعُ وَٱلۡأَرۡضُ وَمَن فِيهِنَّۚ وَإِن مِّن شَيۡءٍ إِلَّا يُسَبِّحُ بِحَمۡدِهِۦ وَلَٰكِن لَّا تَفۡقَهُونَ تَسۡبِيحَهُمۡۚ إِنَّهُۥ كَانَ حَلِيمًا غَفُورٗا ﴾
[الإسرَاء: 44]

સાત આકાશો અને ધરતી અને જે કંઈ પણ તેમાં છે તેના જ નામનું સ્મરણ કરી રહ્યા છે, એવી કોઈ વસ્તુ નથી જે તેને પવિત્રતા અને પ્રશંસા સાથે યાદ ન કરતી હોય, હાં આ સાચું છે કે તમે તેમના સ્મરણની રીતને સમજી નથી શકતા, તે ખૂબ જ પ્રતિષ્ઠિત અને માફ કરનાર છે

❮ Previous Next ❯

ترجمة: تسبح له السموات السبع والأرض ومن فيهن وإن من شيء إلا يسبح, باللغة الغوجاراتية

﴿تسبح له السموات السبع والأرض ومن فيهن وإن من شيء إلا يسبح﴾ [الإسرَاء: 44]

Rabila Al Omari
Sata akaso ane dharati ane je kami pana temam che tena ja namanum smarana kari rahya che, evi ko'i vastu nathi je tene pavitrata ane prasansa sathe yada na karati hoya, ham a sacum che ke tame temana smaranani ritane samaji nathi sakata, te khuba ja pratisthita ane mapha karanara che
Rabila Al Omari
Sāta ākāśō anē dharatī anē jē kaṁī paṇa tēmāṁ chē tēnā ja nāmanuṁ smaraṇa karī rahyā chē, ēvī kō'ī vastu nathī jē tēnē pavitratā anē praśansā sāthē yāda na karatī hōya, hāṁ ā sācuṁ chē kē tamē tēmanā smaraṇanī rītanē samajī nathī śakatā, tē khūba ja pratiṣṭhita anē māpha karanāra chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek