×

અને દરિયાઓમાં તકલીફ પડતાની સાથે જ જેમને તમે પોકારતા હતા સૌ અદૃશ્ય 17:67 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Isra’ ⮕ (17:67) ayat 67 in Gujarati

17:67 Surah Al-Isra’ ayat 67 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Isra’ ayat 67 - الإسرَاء - Page - Juz 15

﴿وَإِذَا مَسَّكُمُ ٱلضُّرُّ فِي ٱلۡبَحۡرِ ضَلَّ مَن تَدۡعُونَ إِلَّآ إِيَّاهُۖ فَلَمَّا نَجَّىٰكُمۡ إِلَى ٱلۡبَرِّ أَعۡرَضۡتُمۡۚ وَكَانَ ٱلۡإِنسَٰنُ كَفُورًا ﴾
[الإسرَاء: 67]

અને દરિયાઓમાં તકલીફ પડતાની સાથે જ જેમને તમે પોકારતા હતા સૌ અદૃશ્ય થઇ જાય છે, ફકત તે અલ્લાહ જ બાકી રહે છે. પછી જ્યારે તે તમને બચાવી કિનારા પર લાવે છે તો તમે મોઢું ફેરવી લો છો અને માનવી ખૂબ જ કૃતઘ્ન છે

❮ Previous Next ❯

ترجمة: وإذا مسكم الضر في البحر ضل من تدعون إلا إياه فلما نجاكم, باللغة الغوجاراتية

﴿وإذا مسكم الضر في البحر ضل من تدعون إلا إياه فلما نجاكم﴾ [الإسرَاء: 67]

Rabila Al Omari
ane dariya'omam takalipha padatani sathe ja jemane tame pokarata hata sau adrsya tha'i jaya che, phakata te allaha ja baki rahe che. Pachi jyare te tamane bacavi kinara para lave che to tame modhum pheravi lo cho ane manavi khuba ja krtaghna che
Rabila Al Omari
anē dariyā'ōmāṁ takalīpha paḍatānī sāthē ja jēmanē tamē pōkāratā hatā sau adr̥śya tha'i jāya chē, phakata tē allāha ja bākī rahē chē. Pachī jyārē tē tamanē bacāvī kinārā para lāvē chē tō tamē mōḍhuṁ phēravī lō chō anē mānavī khūba ja kr̥taghna chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek