×

જો તમે સારા કર્મો કર્યા તો તે તમારા પોતાના જ ફાયદા માટે 17:7 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Isra’ ⮕ (17:7) ayat 7 in Gujarati

17:7 Surah Al-Isra’ ayat 7 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Isra’ ayat 7 - الإسرَاء - Page - Juz 15

﴿إِنۡ أَحۡسَنتُمۡ أَحۡسَنتُمۡ لِأَنفُسِكُمۡۖ وَإِنۡ أَسَأۡتُمۡ فَلَهَاۚ فَإِذَا جَآءَ وَعۡدُ ٱلۡأٓخِرَةِ لِيَسُـُٔواْ وُجُوهَكُمۡ وَلِيَدۡخُلُواْ ٱلۡمَسۡجِدَ كَمَا دَخَلُوهُ أَوَّلَ مَرَّةٖ وَلِيُتَبِّرُواْ مَا عَلَوۡاْ تَتۡبِيرًا ﴾
[الإسرَاء: 7]

જો તમે સારા કર્મો કર્યા તો તે તમારા પોતાના જ ફાયદા માટે છે અને જો તમે ખોટાં કર્મો કર્યા તો તે પણ તમારા પોતાના માટે જ છે. ફરી જ્યારે બીજા વચનનો સમય આવ્યો, (તો અમે બીજા બંદાઓને મોકલી દીધા જેથી) તે તમારા ચહેરા બગાડી નાખે અને પ્રથમ વખતની જેમજ તે જ મસ્જિદમાં ઘૂસી જાય અને જે જે વસ્તુ હાથ લાગે તેને તોડી ફોડી નાખે

❮ Previous Next ❯

ترجمة: إن أحسنتم أحسنتم لأنفسكم وإن أسأتم فلها فإذا جاء وعد الآخرة ليسوءوا, باللغة الغوجاراتية

﴿إن أحسنتم أحسنتم لأنفسكم وإن أسأتم فلها فإذا جاء وعد الآخرة ليسوءوا﴾ [الإسرَاء: 7]

Rabila Al Omari
jo tame sara karmo karya to te tamara potana ja phayada mate che ane jo tame khotam karmo karya to te pana tamara potana mate ja che. Phari jyare bija vacanano samaya avyo, (to ame bija banda'one mokali didha jethi) te tamara cahera bagadi nakhe ane prathama vakhatani jemaja te ja masjidamam ghusi jaya ane je je vastu hatha lage tene todi phodi nakhe
Rabila Al Omari
jō tamē sārā karmō karyā tō tē tamārā pōtānā ja phāyadā māṭē chē anē jō tamē khōṭāṁ karmō karyā tō tē paṇa tamārā pōtānā māṭē ja chē. Pharī jyārē bījā vacananō samaya āvyō, (tō amē bījā bandā'ōnē mōkalī dīdhā jēthī) tē tamārā cahērā bagāḍī nākhē anē prathama vakhatanī jēmaja tē ja masjidamāṁ ghūsī jāya anē jē jē vastu hātha lāgē tēnē tōḍī phōḍī nākhē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek