×

અલ્લાહ જેને સત્યમાર્ગ બતાવે તે તો સત્યમાર્ગ પર છે અને જેને તે 17:97 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Isra’ ⮕ (17:97) ayat 97 in Gujarati

17:97 Surah Al-Isra’ ayat 97 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Isra’ ayat 97 - الإسرَاء - Page - Juz 15

﴿وَمَن يَهۡدِ ٱللَّهُ فَهُوَ ٱلۡمُهۡتَدِۖ وَمَن يُضۡلِلۡ فَلَن تَجِدَ لَهُمۡ أَوۡلِيَآءَ مِن دُونِهِۦۖ وَنَحۡشُرُهُمۡ يَوۡمَ ٱلۡقِيَٰمَةِ عَلَىٰ وُجُوهِهِمۡ عُمۡيٗا وَبُكۡمٗا وَصُمّٗاۖ مَّأۡوَىٰهُمۡ جَهَنَّمُۖ كُلَّمَا خَبَتۡ زِدۡنَٰهُمۡ سَعِيرٗا ﴾
[الإسرَاء: 97]

અલ્લાહ જેને સત્યમાર્ગ બતાવે તે તો સત્યમાર્ગ પર છે અને જેને તે માર્ગથી પથભ્રષ્ટ કરી દે, અશક્ય છે કે તમે તેની મદદ કરનાર તેના સિવાય બીજા કોઈને જુઓ, આવા લોકોને અમે કયામતના દિવસે ઊંધા મોઢે કરી દઇશું, તે લોકો આંધળા, મૂંગા અને બહેરા હશે, તેમનું ઠેકાણું જહન્નમ હશે, જ્યારે પણ તે (આગ) ઠંડી પડવા લાગશે, અમે તેમના માટે તે (આગ)ને વધું ભડકાવી દઇશું

❮ Previous Next ❯

ترجمة: ومن يهد الله فهو المهتد ومن يضلل فلن تجد لهم أولياء من, باللغة الغوجاراتية

﴿ومن يهد الله فهو المهتد ومن يضلل فلن تجد لهم أولياء من﴾ [الإسرَاء: 97]

Rabila Al Omari
Allaha jene satyamarga batave te to satyamarga para che ane jene te margathi pathabhrasta kari de, asakya che ke tame teni madada karanara tena sivaya bija ko'ine ju'o, ava lokone ame kayamatana divase undha modhe kari da'isum, te loko andhala, munga ane bahera hase, temanum thekanum jahannama hase, jyare pana te (aga) thandi padava lagase, ame temana mate te (aga)ne vadhum bhadakavi da'isum
Rabila Al Omari
Allāha jēnē satyamārga batāvē tē tō satyamārga para chē anē jēnē tē mārgathī pathabhraṣṭa karī dē, aśakya chē kē tamē tēnī madada karanāra tēnā sivāya bījā kō'īnē ju'ō, āvā lōkōnē amē kayāmatanā divasē ūndhā mōḍhē karī da'iśuṁ, tē lōkō āndhaḷā, mūṅgā anē bahērā haśē, tēmanuṁ ṭhēkāṇuṁ jahannama haśē, jyārē paṇa tē (āga) ṭhaṇḍī paḍavā lāgaśē, amē tēmanā māṭē tē (āga)nē vadhuṁ bhaḍakāvī da'iśuṁ
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek