×

અમે તેમના હૃદયોને મજબૂત કરી દીધા હતા, જ્યારે આ લોકો ઊભા થયા 18:14 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Kahf ⮕ (18:14) ayat 14 in Gujarati

18:14 Surah Al-Kahf ayat 14 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Kahf ayat 14 - الكَهف - Page - Juz 15

﴿وَرَبَطۡنَا عَلَىٰ قُلُوبِهِمۡ إِذۡ قَامُواْ فَقَالُواْ رَبُّنَا رَبُّ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ لَن نَّدۡعُوَاْ مِن دُونِهِۦٓ إِلَٰهٗاۖ لَّقَدۡ قُلۡنَآ إِذٗا شَطَطًا ﴾
[الكَهف: 14]

અમે તેમના હૃદયોને મજબૂત કરી દીધા હતા, જ્યારે આ લોકો ઊભા થયા અને કહેવા લાગ્યા કે હે અમારા પાલનહાર ! તું તે જ છે, જે આકાશો અને ધરતીનો પાલનહાર છે, અશક્ય છે અમે તેને છોડીને બીજા પૂજ્યોને પોકારીએ, જો આવું કર્યું તો અમે અત્યંત ખોટી વાત કરનારા છે

❮ Previous Next ❯

ترجمة: وربطنا على قلوبهم إذ قاموا فقالوا ربنا رب السموات والأرض لن ندعوا, باللغة الغوجاراتية

﴿وربطنا على قلوبهم إذ قاموا فقالوا ربنا رب السموات والأرض لن ندعوا﴾ [الكَهف: 14]

Rabila Al Omari
ame temana hrdayone majabuta kari didha hata, jyare a loko ubha thaya ane kaheva lagya ke he amara palanahara! Tum te ja che, je akaso ane dharatino palanahara che, asakya che ame tene chodine bija pujyone pokari'e, jo avum karyum to ame atyanta khoti vata karanara che
Rabila Al Omari
amē tēmanā hr̥dayōnē majabūta karī dīdhā hatā, jyārē ā lōkō ūbhā thayā anē kahēvā lāgyā kē hē amārā pālanahāra! Tuṁ tē ja chē, jē ākāśō anē dharatīnō pālanahāra chē, aśakya chē amē tēnē chōḍīnē bījā pūjyōnē pōkārī'ē, jō āvuṁ karyuṁ tō amē atyanta khōṭī vāta karanārā chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek