×

અમે આવી રીતે લોકોને તેમની સ્થિતિની જાણ કરી દીધી કે તેઓ જાણી 18:21 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Kahf ⮕ (18:21) ayat 21 in Gujarati

18:21 Surah Al-Kahf ayat 21 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Kahf ayat 21 - الكَهف - Page - Juz 15

﴿وَكَذَٰلِكَ أَعۡثَرۡنَا عَلَيۡهِمۡ لِيَعۡلَمُوٓاْ أَنَّ وَعۡدَ ٱللَّهِ حَقّٞ وَأَنَّ ٱلسَّاعَةَ لَا رَيۡبَ فِيهَآ إِذۡ يَتَنَٰزَعُونَ بَيۡنَهُمۡ أَمۡرَهُمۡۖ فَقَالُواْ ٱبۡنُواْ عَلَيۡهِم بُنۡيَٰنٗاۖ رَّبُّهُمۡ أَعۡلَمُ بِهِمۡۚ قَالَ ٱلَّذِينَ غَلَبُواْ عَلَىٰٓ أَمۡرِهِمۡ لَنَتَّخِذَنَّ عَلَيۡهِم مَّسۡجِدٗا ﴾
[الكَهف: 21]

અમે આવી રીતે લોકોને તેમની સ્થિતિની જાણ કરી દીધી કે તેઓ જાણી લે કે અલ્લાહનું વચન સાચું છે અને કયામત (આવવામાં) કોઈ શંકા નથી, જ્યારે તેઓ પોતાના કાર્યમાં વિવાદ કરી રહ્યા હતા, કહેવા લાગ્યા તેમની ગુફા પર એક ઇમારત બનાવી લો, તેમનો પાલનહાર જ તેમની સ્થિતિને વધારે સારી રીતે જાણે છે, જે લોકોએ તેમના વિશે વિજય મેળવ્યો, તેઓ કહેવા લાગ્યા કે અમે તો તેમની આજુબાજુ મસ્જિદ બનાવી લઇશું

❮ Previous Next ❯

ترجمة: وكذلك أعثرنا عليهم ليعلموا أن وعد الله حق وأن الساعة لا ريب, باللغة الغوجاراتية

﴿وكذلك أعثرنا عليهم ليعلموا أن وعد الله حق وأن الساعة لا ريب﴾ [الكَهف: 21]

Rabila Al Omari
ame avi rite lokone temani sthitini jana kari didhi ke te'o jani le ke allahanum vacana sacum che ane kayamata (avavamam) ko'i sanka nathi, jyare te'o potana karyamam vivada kari rahya hata, kaheva lagya temani gupha para eka imarata banavi lo, temano palanahara ja temani sthitine vadhare sari rite jane che, je loko'e temana vise vijaya melavyo, te'o kaheva lagya ke ame to temani ajubaju masjida banavi la'isum
Rabila Al Omari
amē āvī rītē lōkōnē tēmanī sthitinī jāṇa karī dīdhī kē tē'ō jāṇī lē kē allāhanuṁ vacana sācuṁ chē anē kayāmata (āvavāmāṁ) kō'ī śaṅkā nathī, jyārē tē'ō pōtānā kāryamāṁ vivāda karī rahyā hatā, kahēvā lāgyā tēmanī guphā para ēka imārata banāvī lō, tēmanō pālanahāra ja tēmanī sthitinē vadhārē sārī rītē jāṇē chē, jē lōkō'ē tēmanā viśē vijaya mēḷavyō, tē'ō kahēvā lāgyā kē amē tō tēmanī ājubāju masjida banāvī la'iśuṁ
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek