×

થોડાંક લોકો કહેશે કે કહફવાળાઓ ત્રણ હતા અને ચોથું તેમનું કૂતરું હતું, 18:22 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Kahf ⮕ (18:22) ayat 22 in Gujarati

18:22 Surah Al-Kahf ayat 22 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Kahf ayat 22 - الكَهف - Page - Juz 15

﴿سَيَقُولُونَ ثَلَٰثَةٞ رَّابِعُهُمۡ كَلۡبُهُمۡ وَيَقُولُونَ خَمۡسَةٞ سَادِسُهُمۡ كَلۡبُهُمۡ رَجۡمَۢا بِٱلۡغَيۡبِۖ وَيَقُولُونَ سَبۡعَةٞ وَثَامِنُهُمۡ كَلۡبُهُمۡۚ قُل رَّبِّيٓ أَعۡلَمُ بِعِدَّتِهِم مَّا يَعۡلَمُهُمۡ إِلَّا قَلِيلٞۗ فَلَا تُمَارِ فِيهِمۡ إِلَّا مِرَآءٗ ظَٰهِرٗا وَلَا تَسۡتَفۡتِ فِيهِم مِّنۡهُمۡ أَحَدٗا ﴾
[الكَهف: 22]

થોડાંક લોકો કહેશે કે કહફવાળાઓ ત્રણ હતા અને ચોથું તેમનું કૂતરું હતું, કેટલાક કહેશે કે પાંચ હતા અને છઠ્ઠું તેમનું કૂતરું હતું, અદૃશ્યની વાતોને આવી જ રીતે કહે છે, થોડાંક લોકો કહેશે કે તે સાત હતા અને આઠમું તેમનું કૂતરું હતું, તમે કહી દો કે મારો પાલનહાર તેમની સંખ્યાને ખૂબ સારી રીતે જાણે છે, તેમને ઘણા ઓછા લોકો જાણે છે. બસ ! તમે તેમના વિશે ફકત ઉપરછલ્લી વાતો કરો અને તેમના માંથી કોઈને તેમના (કહફવાળા) વિશે ન પૂછો

❮ Previous Next ❯

ترجمة: سيقولون ثلاثة رابعهم كلبهم ويقولون خمسة سادسهم كلبهم رجما بالغيب ويقولون سبعة, باللغة الغوجاراتية

﴿سيقولون ثلاثة رابعهم كلبهم ويقولون خمسة سادسهم كلبهم رجما بالغيب ويقولون سبعة﴾ [الكَهف: 22]

Rabila Al Omari
thodanka loko kahese ke kahaphavala'o trana hata ane cothum temanum kutarum hatum, ketalaka kahese ke panca hata ane chaththum temanum kutarum hatum, adrsyani vatone avi ja rite kahe che, thodanka loko kahese ke te sata hata ane athamum temanum kutarum hatum, tame kahi do ke maro palanahara temani sankhyane khuba sari rite jane che, temane ghana ocha loko jane che. Basa! Tame temana vise phakata uparachalli vato karo ane temana manthi ko'ine temana (kahaphavala) vise na pucho
Rabila Al Omari
thōḍāṅka lōkō kahēśē kē kahaphavāḷā'ō traṇa hatā anē cōthuṁ tēmanuṁ kūtaruṁ hatuṁ, kēṭalāka kahēśē kē pān̄ca hatā anē chaṭhṭhuṁ tēmanuṁ kūtaruṁ hatuṁ, adr̥śyanī vātōnē āvī ja rītē kahē chē, thōḍāṅka lōkō kahēśē kē tē sāta hatā anē āṭhamuṁ tēmanuṁ kūtaruṁ hatuṁ, tamē kahī dō kē mārō pālanahāra tēmanī saṅkhyānē khūba sārī rītē jāṇē chē, tēmanē ghaṇā ōchā lōkō jāṇē chē. Basa! Tamē tēmanā viśē phakata uparachallī vātō karō anē tēmanā mānthī kō'īnē tēmanā (kahaphavāḷā) viśē na pūchō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek