×

અને તેના (બધા) ફળો ઘેરાવમાં લઇ લીધા, બસ ! પોતાના તે ખર્ચ 18:42 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Kahf ⮕ (18:42) ayat 42 in Gujarati

18:42 Surah Al-Kahf ayat 42 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Kahf ayat 42 - الكَهف - Page - Juz 15

﴿وَأُحِيطَ بِثَمَرِهِۦ فَأَصۡبَحَ يُقَلِّبُ كَفَّيۡهِ عَلَىٰ مَآ أَنفَقَ فِيهَا وَهِيَ خَاوِيَةٌ عَلَىٰ عُرُوشِهَا وَيَقُولُ يَٰلَيۡتَنِي لَمۡ أُشۡرِكۡ بِرَبِّيٓ أَحَدٗا ﴾
[الكَهف: 42]

અને તેના (બધા) ફળો ઘેરાવમાં લઇ લીધા, બસ ! પોતાના તે ખર્ચ માં જે તેણે તે (બગીચા માટે) કર્યો હતો, પોતાના હાથ ઘસવા લાગ્યો અને તે બગીચો તો નષ્ટ થઇ ગયો હતો અને (તે વ્યક્તિ) આવું કહી રહ્યો હતો કે, કાશ ! હું મારા પાલનહાર સાથે કોઈને પણ ભાગીદાર ન ઠેરાવતો

❮ Previous Next ❯

ترجمة: وأحيط بثمره فأصبح يقلب كفيه على ما أنفق فيها وهي خاوية على, باللغة الغوجاراتية

﴿وأحيط بثمره فأصبح يقلب كفيه على ما أنفق فيها وهي خاوية على﴾ [الكَهف: 42]

Rabila Al Omari
Ane tena (badha) phalo gheravamam la'i lidha, basa! Potana te kharca mam je tene te (bagica mate) karyo hato, potana hatha ghasava lagyo ane te bagico to nasta tha'i gayo hato ane (te vyakti) avum kahi rahyo hato ke, kasa! Hum mara palanahara sathe ko'ine pana bhagidara na theravato
Rabila Al Omari
Anē tēnā (badhā) phaḷō ghērāvamāṁ la'i līdhā, basa! Pōtānā tē kharca māṁ jē tēṇē tē (bagīcā māṭē) karyō hatō, pōtānā hātha ghasavā lāgyō anē tē bagīcō tō naṣṭa tha'i gayō hatō anē (tē vyakti) āvuṁ kahī rahyō hatō kē, kāśa! Huṁ mārā pālanahāra sāthē kō'īnē paṇa bhāgīdāra na ṭhērāvatō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek