×

લોકો પાસે સત્ય માર્ગદર્શન આવી ગયા પછી તેમને ઇમાન લાવવા અને પોતાના 18:55 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Kahf ⮕ (18:55) ayat 55 in Gujarati

18:55 Surah Al-Kahf ayat 55 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Kahf ayat 55 - الكَهف - Page - Juz 15

﴿وَمَا مَنَعَ ٱلنَّاسَ أَن يُؤۡمِنُوٓاْ إِذۡ جَآءَهُمُ ٱلۡهُدَىٰ وَيَسۡتَغۡفِرُواْ رَبَّهُمۡ إِلَّآ أَن تَأۡتِيَهُمۡ سُنَّةُ ٱلۡأَوَّلِينَ أَوۡ يَأۡتِيَهُمُ ٱلۡعَذَابُ قُبُلٗا ﴾
[الكَهف: 55]

લોકો પાસે સત્ય માર્ગદર્શન આવી ગયા પછી તેમને ઇમાન લાવવા અને પોતાના પાલનહાર સામે માફી માંગવામાં ફકત તે જ વસ્તુએ રોક્યા કે આગળના લોકો સાથે જેવું થયું તેવું અમારી સાથે થાય, અથવા તેમની સમક્ષ ખુલ્લો પ્રકોપ આવી જાય

❮ Previous Next ❯

ترجمة: وما منع الناس أن يؤمنوا إذ جاءهم الهدى ويستغفروا ربهم إلا أن, باللغة الغوجاراتية

﴿وما منع الناس أن يؤمنوا إذ جاءهم الهدى ويستغفروا ربهم إلا أن﴾ [الكَهف: 55]

Rabila Al Omari
loko pase satya margadarsana avi gaya pachi temane imana lavava ane potana palanahara same maphi mangavamam phakata te ja vastu'e rokya ke agalana loko sathe jevum thayum tevum amari sathe thaya, athava temani samaksa khullo prakopa avi jaya
Rabila Al Omari
lōkō pāsē satya mārgadarśana āvī gayā pachī tēmanē imāna lāvavā anē pōtānā pālanahāra sāmē māphī māṅgavāmāṁ phakata tē ja vastu'ē rōkyā kē āgaḷanā lōkō sāthē jēvuṁ thayuṁ tēvuṁ amārī sāthē thāya, athavā tēmanī samakṣa khullō prakōpa āvī jāya
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek