×

દીવાલની વાત એવી છે, કે આ શહેરમાં બે અનાથ બાળકો છે, જેમનો 18:82 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Kahf ⮕ (18:82) ayat 82 in Gujarati

18:82 Surah Al-Kahf ayat 82 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Kahf ayat 82 - الكَهف - Page - Juz 16

﴿وَأَمَّا ٱلۡجِدَارُ فَكَانَ لِغُلَٰمَيۡنِ يَتِيمَيۡنِ فِي ٱلۡمَدِينَةِ وَكَانَ تَحۡتَهُۥ كَنزٞ لَّهُمَا وَكَانَ أَبُوهُمَا صَٰلِحٗا فَأَرَادَ رَبُّكَ أَن يَبۡلُغَآ أَشُدَّهُمَا وَيَسۡتَخۡرِجَا كَنزَهُمَا رَحۡمَةٗ مِّن رَّبِّكَۚ وَمَا فَعَلۡتُهُۥ عَنۡ أَمۡرِيۚ ذَٰلِكَ تَأۡوِيلُ مَا لَمۡ تَسۡطِع عَّلَيۡهِ صَبۡرٗا ﴾
[الكَهف: 82]

દીવાલની વાત એવી છે, કે આ શહેરમાં બે અનાથ બાળકો છે, જેમનો ખજાનો તેમની તે દીવાલ નીચે દાટેલો છે, તેમના પિતા ખૂબ જ સદાચારી હતાં, તો તમારા પાલનહારની ઇચ્છા હતી કે આ બન્ને અનાથ યુવાન વયે પહોંચી પોતાનો આ ખજાનો તમારા પાલનહારની કૃપા અને રહમતની સાથે કાઢી લે. મેં મારી ઇચ્છાથી કોઈ કાર્ય નથી કર્યું, આ હતી સત્ય વાત તે કિસ્સાઓની જેના પર તમે ધીરજ ન રાખી

❮ Previous Next ❯

ترجمة: وأما الجدار فكان لغلامين يتيمين في المدينة وكان تحته كنـز لهما وكان, باللغة الغوجاراتية

﴿وأما الجدار فكان لغلامين يتيمين في المدينة وكان تحته كنـز لهما وكان﴾ [الكَهف: 82]

Rabila Al Omari
Divalani vata evi che, ke a saheramam be anatha balako che, jemano khajano temani te divala nice datelo che, temana pita khuba ja sadacari hatam, to tamara palanaharani iccha hati ke a banne anatha yuvana vaye pahonci potano a khajano tamara palanaharani krpa ane rahamatani sathe kadhi le. Mem mari icchathi ko'i karya nathi karyum, a hati satya vata te kis'sa'oni jena para tame dhiraja na rakhi
Rabila Al Omari
Dīvālanī vāta ēvī chē, kē ā śahēramāṁ bē anātha bāḷakō chē, jēmanō khajānō tēmanī tē dīvāla nīcē dāṭēlō chē, tēmanā pitā khūba ja sadācārī hatāṁ, tō tamārā pālanahāranī icchā hatī kē ā bannē anātha yuvāna vayē pahōn̄cī pōtānō ā khajānō tamārā pālanahāranī kr̥pā anē rahamatanī sāthē kāḍhī lē. Mēṁ mārī icchāthī kō'ī kārya nathī karyuṁ, ā hatī satya vāta tē kis'sā'ōnī jēnā para tamē dhīraja na rākhī
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek