×

હું તો તમને પણ અને જેમની પણ તમે અલ્લાહને છોડીને બંદગી કરો 19:48 Gujarati translation

Quran infoGujaratiSurah Maryam ⮕ (19:48) ayat 48 in Gujarati

19:48 Surah Maryam ayat 48 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Maryam ayat 48 - مَريَم - Page - Juz 16

﴿وَأَعۡتَزِلُكُمۡ وَمَا تَدۡعُونَ مِن دُونِ ٱللَّهِ وَأَدۡعُواْ رَبِّي عَسَىٰٓ أَلَّآ أَكُونَ بِدُعَآءِ رَبِّي شَقِيّٗا ﴾
[مَريَم: 48]

હું તો તમને પણ અને જેમની પણ તમે અલ્લાહને છોડીને બંદગી કરો છો તેમને પણ, સૌને છોડી રહ્યો છું, ફક્ત પોતાના પાલનહારને જ પોકારતો રહીશ, મને આશા છે કે હું મારા પાલનહાર સામે દુઆ માંગી , વંચિત નહીં રહું

❮ Previous Next ❯

ترجمة: وأعتزلكم وما تدعون من دون الله وأدعو ربي عسى ألا أكون بدعاء, باللغة الغوجاراتية

﴿وأعتزلكم وما تدعون من دون الله وأدعو ربي عسى ألا أكون بدعاء﴾ [مَريَم: 48]

Rabila Al Omari
hum to tamane pana ane jemani pana tame allahane chodine bandagi karo cho temane pana, saune chodi rahyo chum, phakta potana palanaharane ja pokarato rahisa, mane asa che ke hum mara palanahara same du'a mangi, vancita nahim rahum
Rabila Al Omari
huṁ tō tamanē paṇa anē jēmanī paṇa tamē allāhanē chōḍīnē bandagī karō chō tēmanē paṇa, saunē chōḍī rahyō chuṁ, phakta pōtānā pālanahāranē ja pōkāratō rahīśa, manē āśā chē kē huṁ mārā pālanahāra sāmē du'ā māṅgī, van̄cita nahīṁ rahuṁ
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek