×

તે વ્યક્તિ થી વધુ અત્યાચારી કોણ છે જે અલ્લાહ તઆલાની મસ્જિદોમાં અલ્લાહ 2:114 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:114) ayat 114 in Gujarati

2:114 Surah Al-Baqarah ayat 114 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 114 - البَقَرَة - Page - Juz 1

﴿وَمَنۡ أَظۡلَمُ مِمَّن مَّنَعَ مَسَٰجِدَ ٱللَّهِ أَن يُذۡكَرَ فِيهَا ٱسۡمُهُۥ وَسَعَىٰ فِي خَرَابِهَآۚ أُوْلَٰٓئِكَ مَا كَانَ لَهُمۡ أَن يَدۡخُلُوهَآ إِلَّا خَآئِفِينَۚ لَهُمۡ فِي ٱلدُّنۡيَا خِزۡيٞ وَلَهُمۡ فِي ٱلۡأٓخِرَةِ عَذَابٌ عَظِيمٞ ﴾
[البَقَرَة: 114]

તે વ્યક્તિ થી વધુ અત્યાચારી કોણ છે જે અલ્લાહ તઆલાની મસ્જિદોમાં અલ્લાહ તઆલાના સ્મરણથી રોકે અને તેઓની બરબાદીની કોશીશ કરે, આવા લોકોએ ડર રાખતા જ ત્યાં જવું જોઇએ, તેઓ માટે દૂનિયામાં પણ અપમાન છે અને આખેરતમાં પણ મોટી યાતના છે

❮ Previous Next ❯

ترجمة: ومن أظلم ممن منع مساجد الله أن يذكر فيها اسمه وسعى في, باللغة الغوجاراتية

﴿ومن أظلم ممن منع مساجد الله أن يذكر فيها اسمه وسعى في﴾ [البَقَرَة: 114]

Rabila Al Omari
te vyakti thi vadhu atyacari kona che je allaha ta'alani masjidomam allaha ta'alana smaranathi roke ane te'oni barabadini kosisa kare, ava loko'e dara rakhata ja tyam javum jo'i'e, te'o mate duniyamam pana apamana che ane akheratamam pana moti yatana che
Rabila Al Omari
tē vyakti thī vadhu atyācārī kōṇa chē jē allāha ta'ālānī masjidōmāṁ allāha ta'ālānā smaraṇathī rōkē anē tē'ōnī barabādīnī kōśīśa karē, āvā lōkō'ē ḍara rākhatā ja tyāṁ javuṁ jō'i'ē, tē'ō māṭē dūniyāmāṁ paṇa apamāna chē anē ākhēratamāṁ paṇa mōṭī yātanā chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek