×

અમે આવી જ રીતે તમને ન્યાયી સમૂદાય બનાવી છે, જેથી તમે લોકો 2:143 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:143) ayat 143 in Gujarati

2:143 Surah Al-Baqarah ayat 143 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 143 - البَقَرَة - Page - Juz 2

﴿وَكَذَٰلِكَ جَعَلۡنَٰكُمۡ أُمَّةٗ وَسَطٗا لِّتَكُونُواْ شُهَدَآءَ عَلَى ٱلنَّاسِ وَيَكُونَ ٱلرَّسُولُ عَلَيۡكُمۡ شَهِيدٗاۗ وَمَا جَعَلۡنَا ٱلۡقِبۡلَةَ ٱلَّتِي كُنتَ عَلَيۡهَآ إِلَّا لِنَعۡلَمَ مَن يَتَّبِعُ ٱلرَّسُولَ مِمَّن يَنقَلِبُ عَلَىٰ عَقِبَيۡهِۚ وَإِن كَانَتۡ لَكَبِيرَةً إِلَّا عَلَى ٱلَّذِينَ هَدَى ٱللَّهُۗ وَمَا كَانَ ٱللَّهُ لِيُضِيعَ إِيمَٰنَكُمۡۚ إِنَّ ٱللَّهَ بِٱلنَّاسِ لَرَءُوفٞ رَّحِيمٞ ﴾
[البَقَرَة: 143]

અમે આવી જ રીતે તમને ન્યાયી સમૂદાય બનાવી છે, જેથી તમે લોકો ઉપર સાક્ષી બની જાઓ અને પયગંબર (સ.અ.વ.) તમારા પર સાક્ષી બની જાય, જે કિબ્લા પર તમે પહેલાથી હતા તેને અમે ફકત એટલા માટે નક્કી કર્યો હતો કે અમે જાણી લઇએ કે પયગંબર નો સાચો આજ્ઞાકારી કોણ છે ? અને કોણ છે જે પોતાની એડીઓ વડે પાછો ફરે છે, જો કે આ કાર્ય સખત છે પરંતુ જેને અલ્લાહએ માર્ગદર્શન આપ્યું છે (તેઓ માટે કોઇ સખત નથી) અલ્લાહ તઆલા તમારા ઇમાનને વેડફી નહી નાખે, અલ્લાહ તઆલા લોકો સાથે દયા અને કૃપા કરવાવાળો છે

❮ Previous Next ❯

ترجمة: وكذلك جعلناكم أمة وسطا لتكونوا شهداء على الناس ويكون الرسول عليكم شهيدا, باللغة الغوجاراتية

﴿وكذلك جعلناكم أمة وسطا لتكونوا شهداء على الناس ويكون الرسول عليكم شهيدا﴾ [البَقَرَة: 143]

Rabila Al Omari
ame avi ja rite tamane n'yayi samudaya banavi che, jethi tame loko upara saksi bani ja'o ane payagambara (sa.A.Va.) Tamara para saksi bani jaya, je kibla para tame pahelathi hata tene ame phakata etala mate nakki karyo hato ke ame jani la'i'e ke payagambara no saco ajnakari kona che? Ane kona che je potani edi'o vade pacho phare che, jo ke a karya sakhata che parantu jene allaha'e margadarsana apyum che (te'o mate ko'i sakhata nathi) allaha ta'ala tamara imanane vedaphi nahi nakhe, allaha ta'ala loko sathe daya ane krpa karavavalo che
Rabila Al Omari
amē āvī ja rītē tamanē n'yāyī samūdāya banāvī chē, jēthī tamē lōkō upara sākṣī banī jā'ō anē payagambara (sa.A.Va.) Tamārā para sākṣī banī jāya, jē kiblā para tamē pahēlāthī hatā tēnē amē phakata ēṭalā māṭē nakkī karyō hatō kē amē jāṇī la'i'ē kē payagambara nō sācō ājñākārī kōṇa chē? Anē kōṇa chē jē pōtānī ēḍī'ō vaḍē pāchō pharē chē, jō kē ā kārya sakhata chē parantu jēnē allāha'ē mārgadarśana āpyuṁ chē (tē'ō māṭē kō'i sakhata nathī) allāha ta'ālā tamārā imānanē vēḍaphī nahī nākhē, allāha ta'ālā lōkō sāthē dayā anē kr̥pā karavāvāḷō chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek