×

અમે તમારા મોઢાને વારંવાર આકાશ તરફ જોતા જોઇ રહ્યા છે, હવે અમે 2:144 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:144) ayat 144 in Gujarati

2:144 Surah Al-Baqarah ayat 144 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 144 - البَقَرَة - Page - Juz 2

﴿قَدۡ نَرَىٰ تَقَلُّبَ وَجۡهِكَ فِي ٱلسَّمَآءِۖ فَلَنُوَلِّيَنَّكَ قِبۡلَةٗ تَرۡضَىٰهَاۚ فَوَلِّ وَجۡهَكَ شَطۡرَ ٱلۡمَسۡجِدِ ٱلۡحَرَامِۚ وَحَيۡثُ مَا كُنتُمۡ فَوَلُّواْ وُجُوهَكُمۡ شَطۡرَهُۥۗ وَإِنَّ ٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ لَيَعۡلَمُونَ أَنَّهُ ٱلۡحَقُّ مِن رَّبِّهِمۡۗ وَمَا ٱللَّهُ بِغَٰفِلٍ عَمَّا يَعۡمَلُونَ ﴾
[البَقَرَة: 144]

અમે તમારા મોઢાને વારંવાર આકાશ તરફ જોતા જોઇ રહ્યા છે, હવે અમે તમને તે કિબ્લા તરફ ફેરવીશું જેનાથી તમે ખુશ થઇ જાઓ, તમે પોતાનું મોઢું મસ્જિદે હરામ તરફ ફેરવી લો અને તમે જ્યાં પણ હોય પોતાનું મોઢું તેની જ તરફ કરતા રહો, કિતાબવાળાને આ વાત અલ્લાહ તરફ થી જ છે તેનું જ્ઞાન તેઓને ચોક્કસપણે છે. અને અલ્લાહ તઆલા તે કાર્યોથી અજાણ નથી જે આ લોકો કરી રહ્યા છે

❮ Previous Next ❯

ترجمة: قد نرى تقلب وجهك في السماء فلنولينك قبلة ترضاها فول وجهك شطر, باللغة الغوجاراتية

﴿قد نرى تقلب وجهك في السماء فلنولينك قبلة ترضاها فول وجهك شطر﴾ [البَقَرَة: 144]

Rabila Al Omari
Ame tamara modhane varanvara akasa tarapha jota jo'i rahya che, have ame tamane te kibla tarapha pheravisum jenathi tame khusa tha'i ja'o, tame potanum modhum masjide harama tarapha pheravi lo ane tame jyam pana hoya potanum modhum teni ja tarapha karata raho, kitabavalane a vata allaha tarapha thi ja che tenum jnana te'one cokkasapane che. Ane allaha ta'ala te karyothi ajana nathi je a loko kari rahya che
Rabila Al Omari
Amē tamārā mōḍhānē vāranvāra ākāśa tarapha jōtā jō'i rahyā chē, havē amē tamanē tē kiblā tarapha phēravīśuṁ jēnāthī tamē khuśa tha'i jā'ō, tamē pōtānuṁ mōḍhuṁ masjidē harāma tarapha phēravī lō anē tamē jyāṁ paṇa hōya pōtānuṁ mōḍhuṁ tēnī ja tarapha karatā rahō, kitābavāḷānē ā vāta allāha tarapha thī ja chē tēnuṁ jñāna tē'ōnē cōkkasapaṇē chē. Anē allāha ta'ālā tē kāryōthī ajāṇa nathī jē ā lōkō karī rahyā chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek