×

અને તમે જો કિતાબવાળાઓને દરેક પુરાવા આપી દો પરંતુ તેઓ તમારા કિબ્લાનું 2:145 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:145) ayat 145 in Gujarati

2:145 Surah Al-Baqarah ayat 145 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 145 - البَقَرَة - Page - Juz 2

﴿وَلَئِنۡ أَتَيۡتَ ٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ بِكُلِّ ءَايَةٖ مَّا تَبِعُواْ قِبۡلَتَكَۚ وَمَآ أَنتَ بِتَابِعٖ قِبۡلَتَهُمۡۚ وَمَا بَعۡضُهُم بِتَابِعٖ قِبۡلَةَ بَعۡضٖۚ وَلَئِنِ ٱتَّبَعۡتَ أَهۡوَآءَهُم مِّنۢ بَعۡدِ مَا جَآءَكَ مِنَ ٱلۡعِلۡمِ إِنَّكَ إِذٗا لَّمِنَ ٱلظَّٰلِمِينَ ﴾
[البَقَرَة: 145]

અને તમે જો કિતાબવાળાઓને દરેક પુરાવા આપી દો પરંતુ તેઓ તમારા કિબ્લાનું અનુસરણ નહી કરે, અને ન તમે તેઓના કિબ્લાને માનવાવાળા છો અને ન આ લોકો અંદર અંદર એકબીજાના કિબ્લાને માનવાવાળા છે અને જો તમારી પાસે જ્ઞાન આવી પહોંચ્યા પછી પણ તેઓની મનેચ્છાઓ પાછળ લાગી ગયા તો નિંશંક તમે પણ અત્યાચારી બની જશો

❮ Previous Next ❯

ترجمة: ولئن أتيت الذين أوتوا الكتاب بكل آية ما تبعوا قبلتك وما أنت, باللغة الغوجاراتية

﴿ولئن أتيت الذين أوتوا الكتاب بكل آية ما تبعوا قبلتك وما أنت﴾ [البَقَرَة: 145]

Rabila Al Omari
ane tame jo kitabavala'one dareka purava api do parantu te'o tamara kiblanum anusarana nahi kare, ane na tame te'ona kiblane manavavala cho ane na a loko andara andara ekabijana kiblane manavavala che ane jo tamari pase jnana avi pahoncya pachi pana te'oni maneccha'o pachala lagi gaya to ninsanka tame pana atyacari bani jaso
Rabila Al Omari
anē tamē jō kitābavāḷā'ōnē darēka purāvā āpī dō parantu tē'ō tamārā kiblānuṁ anusaraṇa nahī karē, anē na tamē tē'ōnā kiblānē mānavāvāḷā chō anē na ā lōkō andara andara ēkabījānā kiblānē mānavāvāḷā chē anē jō tamārī pāsē jñāna āvī pahōn̄cyā pachī paṇa tē'ōnī manēcchā'ō pāchaḷa lāgī gayā tō ninśaṅka tamē paṇa atyācārī banī jaśō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek